________________
પ્રાન્ત લખવામાં આવ્યું છે. મહાવીરસ્વામીએ ભવિષ્યતરીકે શિલાદિત્ય અને ધનેશ્વરસૂરિનું વર્ણન કર્યું છે તે અત્ર પ્રસ્તાવનામાં ભૂતકાળતરીકે વર્ણવ્યું છે. ધનેશ્વરસૂરિએ સિદ્ધાચલતીર્થની પ્રભાવના કરી. પ્રભાવક ચરિત્રમાં મલવાદીએ બાને હરાવ્યા અને શિલાદિત્યને જૈન કર્યો એવું લખવામાં આવ્યું છે. મલવાદીએ શિલાદિત્યની રાજસભામાં બદ્ધોને હરાવ્યા હતા અને તેથી બાને સદાને માટે દેશવટે ભગવો પડે. ધનેશ્વરસૂરિના સમયમાં જૈનાચાર્યોની જાહોજલાલી પ્રવર્તતી હતી. તે વખતનું બૈદ્ધનું જોર જૈનાચાર્યોએ હઠાવ્યું હતું. તત્સમયે વૈદિકધર્મ જેરપર નહે. શત્રુજ્યમાહાસ્યથકી માલુમ પડે છે કે વિક્રમરાજાના સમયમાં તક્ષશિલાનગરીને રાજા જેન હતે. વિકમરાજાના સમયમાં થનાર શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિએ ઉજજયની નગરીમાં વિહાર કરી શ્રીવિક્રમરાજાને પ્રતિબંધ
આપી જૈનધર્મી બનાવ્યું હતું. સિદ્ધસેનસૂરિ સાથે વિકમતૃપતિની સિદ્ધાચલની યાત્રા
વિમરાજાએ શ્રીસિધસેન દિવાકરને સાથે લઈ શત્રુંજયતીર્થને સંઘ કહા તેમાં પાંચ હજાર આચાર્યોએ ભાગ લીધે હતે. વિક્રમના સમયમાં જૈનધર્મની પૂર્ણ જાહોજલાલી હતી. આર્ય અને અનાર્ય દેશમાં પણ જૈનધર્મ પ્રવર્તતે હતું તે જાવડશાને અનાર્યદેશમાં જે સાધુએ આપેલા બેધપરથી માલુમ પડે છે. અબસ્તાન, અફગાનીસ્તાન અને ઈરાન વગેરે દેશપર આર્યરાજાઓનું રાજ્ય હતું તે જગન્મલ રાજાના રાજ્યથકી સમજાય છે. લઘુશાન્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org