SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ 149 બા. 10 આ. 11 શ્રી શત્રુંજય તીર્થશાસ ઇત્યાદિક સુત બાહુબલ પંતણું, ભૂપ પિણિ મહાબલી ધ તાજા; વાહણે અશ્વ ગજે રથે બેઠા કરે, શસ્ત્ર લીધા ચલ્યા વિઢણ રાજા. હવે ભરતેસ સન્નાહ જગ ધર્યો, ઇંદ્રિને વા ભેદે ન માંહે. દેવ શ્રુગાર સિરિ ટેપ પહિ, નૃપતિ આવી સમરાહે ઉમાહે. જય પરાજય ઇસે નામ તૃણીર બે, લેહ નારાજી પરિપૂર્ણ ભરીયા; ઐક્ય દંડકેદંડ: વામેં કરે, રાય ભસસ વિસેસ ધરીયા. દૈત્ય દાવાનલાભિધ ષડગ બાંધી, દિવ્ય હથીયાર પણ અવર લીધ; નામ સુરગિરિ હિરદ ગાજતે મદ કરે, નૃપ ચડયે ભાજીવા સુંસ કીધ. સુરથ પવન પરિચ સિંહ ધ્વજ, ચકી સેનાપતી અનુજ તાસે; ગરૂડધ્વજ જઈ રહ્યો ખડગ કાલાન, અનિ યુતિ કુંત ઉત ભાસે. સુત સત સવાકેડિ ભરતેસ રાજા તણે, તાસ વિકમતણે પાર ન પાવે; સજ થયા ઉમા જય પતાકાલી પણું, ચુધ કરવા ચઢીયા આવે. બા. ૧ર - ભા. 13 બા. 14 બા. 15 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy