SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ મા. 4 બા. 5 148 શ્રીમાન જિનહર્ષપ્રણીત હરિતઅશ્વ એમ ચઢયે સોમયશારય સુત, સેહે આરૂઢઈ દુધરથ સવાઈફ બાહુબલિ આગલિ તે થયે મહાબલી, ભીતિ મનમાંહિ આ ન કાંઈ. દેખતાં દેહિલે દરસ કૃત્તાંત જેમ, કુર્મધ્વજ કુંત સંયુક્ત સાહે; મહા યશાધીશ મહાવીર સિંહ, અશ્વ ચડિદેખિ રણ સંઘણ ચિત્ત મહે. સિંહરથ મહારથી સિંહધ્વજ આગલિં, જગત જય રથ તુરી બેસી ચલીયે; શસ્ત્ર ધરીયાં ઘણું નાસ વૈરીતણું; કરણ રણમાંહિ મદમસ્ત કિલીયાં, - સિંહકર્ણ કુમાર અર્ણવપરે ગાજતે, મોરધ્વજ રાજ તે વંશકેતુ, કાલ દટ્ટરથ ચઢી સફલ માને ઘડી, વૈરી અહંકાર મદધુમકેતુ. સિંહ વિકમ કુમાર રથ ચડી આવીયે, હંસધ્વજ સિંહ વિક્રમ વિરાજે; સર્વ સદ્ગભ જીવતાં દેહિલે, આવી ફેજમાં વિઢણ કાજે. કુમાર સિંહાસને નકુલધ્વજ સેહ, સબલ રિપુ દલ પ્રચલ સમરગાહ, કલાર્ગ રથે મહારથી બેસીને, આવી સર્વ આલિ ઉમહે. બ. 6 બા. 7 બા. 8 બા. 9 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy