SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ બા. 16 બા. 17 શ્રીમાન જિનહર્ષપ્રત. સૂર્યશા તેહને જયેષ્ટ સુત દીપોતે, ઐકય વિજય પામે સદાઈ, દિવ્ય આયુધ ધરે નાશ અરિને કરે, ભીતિ મનમાંહિ આણે ન કાહિ. સૂર્ય હાસા સોંદ્ર ધનુષ હાથે રહે, અંગ સન્નાહ સુરસમેહ ધરી; સૂરધ્વજ હરિત અશ્વ ગરૂડ રથ આપે, કેવીયા કાલ જીમ કેધ ભરીયે. જેહને દેવતા પિણિ ન આપી સકે, દેવયશા મહાબલી દલી નાખે; શ્વેત અસ્વરચિડ જાણિ પર્વત અડ સિંહધ્વજ કુલતણું લાજ રાખે. તેહને વીર લઘુ વીર યશાવીરવર, ગરૂડદેવજ આગલે જેહ ધારે, વિકટ ધમધતુ વામ કર કાલીયે, વૈરીયાં આગવિ જેહ ન હારે. પુત્ર ચકીતણે નામ સુયશા ભણે, પૂર્વગધ્વજ દુર્જય રથ વિરાજે, રણ કરણ ધાવતા ભૂમિ કંપાવતા, સિંહની પરિ અરિ દેખિ ગાજે. મેઘ છમ નાદ મેઘનાદ ચક્રસુત, તમૃચ્છકેતુ મહાબાહુ ભણયે; ધનુષ્ય ધરસ ધરણ માહિ આવ્યા વહી, સુભટમાહે અધિકરેહ ગણીએ. બા. 18 બા. 19 બા. 20 બા. 21 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy