SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ શ્રીમાન જિનહર્ષપ્રણીત. હસ્ત કમલ જોડી કરી, દત સુવેગ વિચાર; સંભલાવે આ મૂલથી, બલ પ્રાકમ અહંકાર. ૪ કરૂં વિરોધ ન બંધનું, ભાષે ચકી એમ; દેસ સહુ ફિરિ સહ જોઈએ, પણ ન મલે ભાઈ પ્રેમ. ૫ ઢાલ-રામ યદકે બાગ ચાંપે મેરી દોરી એનની દેશી. ૨૦. એ સહુ સંપદ રાજ્ય, પુ ઈ આઈ મિલેરી; પણ ન મિલે નિજ બંધુ, જે ફિરિ સઘલેરી. દાન વિના જેમ વિત્ત, મુખ જેમ નયણુ વિનારે; વૃથા મંત્રિ વિણ રાય, વિણ બંધુ જગવૃથારે. જીવિત તે અપ્રમાણ, તે ધન નિધન અમેરી; બંધું ભણિ ઉપગાર, ન થયે પશુ ઉપમેરી. તે પણ પતિત સમાન, રાજ ને જન વિરાજે; ઈછા ગેત્ર વિધાત, કીજે રાજ ન કાજે. હેસસે લેક નિસત્વ, મુજને એમ કહેસેરે; લઘુરું કરતા યુધ, કિમ હું જ લહિસુરી. સેનાની કહે તામ, બ્રાતા પણ હણ કરી; જે કરે આજ્ઞા ભંગ, વૈરી તે ગણીએરી. વ્હાલે વૈરી હોઈ, અવસર દુઃખ આવેરી. રાજ રોગ અંગભૂત, વધે દુઃખ વ્યાપારી. કરવો નહી વિલંબ, શ્રી ભરતેસર રાયા; કપ ચઢાવ્ય મૂરિ, યુદ્ધ ભભ દિવરાયે. ચતુરંગ સેનાયુત, ચકીતંગ સંચરિલ; પહુતા બહુલી સીમ, કટક જઈ ઉત્તરીયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy