SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ બાહુબલના બહુરાગીયા, સુભટ સહુ સજ થાઈરે; વઢવા ભરતનરેસણું, નિજ બલ માંહિ મનાવે. ભા. ૧૬ પર્વતના પણ રાજવી, ભક્ત બાહુબલ કેરે; સજ થયા રણ કારણે, શાસ્ત્ર ધર્યા અધિકેરારેભા. ૧૭ ચકીથી એહને કિસું, ઉછઉં દીસે છે એ રાજે રે; ફેકટ એ વયરી કર્યો, એ આગલિ તે ભાંજેરે. ભા. ૧૮ મનમે એમ આલેચ, વેગે સવારે, કેટલેક દિવસે તિહાં, સીમ અધ્યાને આરે. ભા. ૧૯ ભે નિજનિજર સુત પિયા, અમુખ અનાતુરભારે; ગઢમાં આણે ઉતાવળે, આ દૂત વિચારે. ભા. ૨૦ ધાન કાચા પાકા લુણી, ઘાતા ભુઈમાંહિ લેઇરે; જાતાં કાંઈક ઉગરે; લેક કહે એમ કેઈરે. ભા. ૨૧ ચિતા નારિ અપત્યની, સાકરે દુવણ અગહેરે, કપ બાહુબલિ રાજવી, ગઢને પણ કરે ભગતેરે. ભા. ૨૨ એ આગલ બેલ કે નહિ, એ બલવંત ભૂપાલરે; બીજા ખંડની ઓગણીસમી, થઈ છનહર્ષ એ ઢાલરે. ભા. ૨૩ સર્વ ગાથા, ૫૯૧, હી એહવી ગ્રામ્ય ગિતા સુણી, દૂત ચિંતવે ચિતિ, મુજથી આગલિ વારતા, આવી લેકસ ભીતિ. ૧ વચન બાહુબલિ અર, દ્વત સુવેગ સુભાય; નયર અધ્યા આવીયે, પ્રણમ્યા, સ્વામી પાય. ૨ ચકી દેખિ સુવેગને, પામી હર્ષ અપાર; પૂછે મુજ બાંધવભણી, કુસલમ સુવિચાર. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy