________________
૧૩૮ શ્રીમાન જિનહર્ષપ્રણીત. રાયથકી કુમારોથકી, બીહતે શસ્ત્ર છિપાવે દૂત સુવેગ સભાથકી, નકલી ન લખાઈ. ભા. ૪ કેડે આવીને રખે હણે, વ્હીક મનમાંહિ રાખેરે, નિજ રથચઢી ઉતાવલે, વાનર જેમ તરૂ સાખેરે. ભા. ૫ બાહુબલવિણ રાજવી, કેઈ ન પૃથ્વી મહેરે, એહની કરે બબરી, ભાષે લોક ઉછાહરે. ભા. ૬ એતલે કાલ એ હતું, કિહાં ચક્રી કિહાં ઠામે, ષટ ખંડણ ભારત સાધણભણ, ગયે હુતે તિણુકામેરે. ભા. ૭ તિણ મૂક બાહુબલિભણી, દૂત કેને સા માટે, સેવા કરવાને કારણે, બોલાવણ શિર સાટેરે. ભા. ૮ ઉંદીર મંત્ર જાણે નહી, સૂતે સાપ જગાવે રે, પ્રાયે કર્માનુસારિણી, બુદ્ધિ મનુષ્યને થાઈરે. ભા. ૯
ર મુદિત માગે, સાંભલતે એમ વાતરે; રથ બેસી ચાલ્યા નગરથી, ચિતે મુકેટલી ઘાતરે. ભા. ૧૦ ભુજ આશ્લેટ સુભટતણા, આયુધ વિવિધ નચાવેરે. સિંહનાદ સુણી વિરના, હયરથ ત્રાસ લહારે. ભા. ૧૧ દુત તદા મન બીહત, પુરથી બાહિર નીસરી રે; જેમ હરિ યુદ્ધથી હિલે, નાસે ત્રાસે ભય ભરે. ભા. ૧૨ આલક પિણિ રણ કારણે, હાથ ધરે હથિયારો; દેખી નિજ ચિત્ત ચિંતવે, દૂત સંગતિ વાજેરે. ભા. ૧૩ વાસે દૂધ બાલક મુખે, યુદ્ધ કરવા ઉજમાલે રે, ભૂમિતણે ગુણ એકિસું, કે ગુણ કિસું ભૂપાલેરે. ભા. ૧૪ ભૂમિપતિ થાય જેહવા, પ્રજા પણ તેહવી થાય; મહાતમ એ સ્વામી બલત, તેભણી સૂર કહેવાય. ભા. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org