SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ શ્રી શત્રુંજ્યતીર્થરાસ. ગંગા તટ પ્રાસાદ, તિહાંછન ભૂપ નમેરી; દેખી મુનિ વૈરાગ્ય, કારણ ચિત્ત રમેરી; ૧૦ નમિ વિનમિકહે સાધુ, તૈપૂર્વે જીત્યારી; હું વિદ્યાધર તાસ. સેવક ગુણકી તારી. ૧૧ રૂષભજીનેસર પામિ, નગરાદિકુ ડીરે; લીધે વ્રત સામ્રાજ્ય, સ્નેહની ગાંઠ તેડીરે. ૧૨ કિહાં હવણું છે તાત, પૂછે એમ રાજા, મુનિ કહે સુણિ ચકેશ, કહું અચરિજ તાજા. સ્વામી શ્રી પ્રદ્યાન, સારે સુર સેવારી, તિહાં આ ધરણેક, અનંત સહિત તમવારી. કર જોડી ધરણેન્દ્ર, પૂછે પ્રભુ ભારી; સહ સુર થકી અનંત, કેમ લહ્યા રૂપ ખાસોરી. હું તે અધમે એહ, ઈહથી ભવ થેરી, જાતિ તણે આહીર, મુનિ પી જેમ વૈરી. મરી નર્ક ગયે તેહ, વેદ ન વિવિધ બહીરે, તિહથી કષ્ટી વિપ્ર, થયે સુગ્રામ સહરે. તિણ પૂછયે સુવ્રતાખ્ય, મુનિભવ પૂર્વ કહેરી; તે મુનિ દીધે દુખ, પીડા કણ લહેરી. ૧૮ આરાધી જઇ સાધુ, પણ નવિરોધી જે ક્યારે; કેડે આવે પાપ, તેવા દુ:ખ લહી જેરે. મુનિ સનમને જેહ, ગતિ સ્વર્ગાદિ લહેરે, અસમાન્ય મૂલાગ્નિ જેમ, કુલ અનંત દહેરે. ૨૦ કરજેડી તે વિપ્ર, મુનિને એમ ભારે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy