________________
શ્રીશત્રુજ્યતીર્થરાસ.
૧૩૫ હવે તુજને મલવા ભણી, ઉત્કંઠા નિસ દહ. ૪ એહ દેહિ તું તેહને, નિજ સંગમ ભવ સુખ, રાજય તાસ બધવ વિના, કરિ જાણે છે દુઃખ. ૫. હા. આતંકિ કંકણે લીયેરી નણંદી ઘરકી રહે
મારી બાંહ એ દેશી. ૧૮. વૃદ્ધ બાંધવ સુકુલણને રે, સાહિબા તાતપરે પૂજનિક, રાજન પ્રેમઘરે અરે, નિજ બાંધવ સું આઈ. રા. વિનયવંત તુજ સારિખારે, તે કેમ લેપે લીક. રા. ૧ સેવા કરતા તેહનીરે, સા. તુજને લાજ ન કાંઈ; રા. જેહને સર્વે દેવતારે, સા, ચરણ નમેં ચિત્ત લાઈ. રા. ઈતલા દિન આવ્યો નહીને, સા. શંકા મકરિસિ એહ રા. સહિત્યે જેષ્ટ નિકષ્ટને રે, સા. સહુ અપરાધ સ્નેહ, રા. તાહરા સંગમ મુખ થકી, સા. વધશે પ્રીતિ અપાર; રા. સગલા કષ્ટ નિરવાર, સા. અધિક રાજયદાતાર. રા. મુજ બંધવ ઈમ ચિંતવીરે, સા. નિર્ભયમત હુઈરાય. રા. દભણી શાંતન કરે, રાજય ધર્મ કહેવાય રા. ૫ સકલ સિન્ય દૂર રહે, સા. બલી ઉચકી એક, રા. સંગ્રામે કોણ સાહસ કરે, સા. દંડ પાણી સુવિવેક. રા. ૬ સહસ ચેરાસી જેહને, સા. સમરાંગણ ગજરાજ, રા. જગમ પર્વત સારિરે, સા. તીન ભુવન સીરતાજ. રા. તાસ તુરંગમે તેટલારે, સા. વારિધિ જાણે કલેલ; રા. પાર નહી સેના તણેરે, સા. સુભટણાંગણલેલ. રા. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org