________________
૧૩૪ શ્રીમાન જિનહર્ષપ્રણીત.
સહુ પ્રજાને શ્રેમ છે, તાત પાલી ચિરકાલહે; વા. પખંડ અખંડ વિજય થયે, એમ પૂછયે ભૂપાલહે. વા. ૧૮ બાહુબલી પૂછી રહે, પ્રણિપતિ કરી સુવેગહે; વા. વચન કહે એમ બીહત, ચિત્ત વિમાસી વેગહે. વા. ૧૯ થાયે તાસ પ્રસાદથી, કુશલ અપર ઘરિ રાયહે વા. તે તુજ ચેષ્ટ બાંધવ ભણી, કેમ કુસલ નવિ થાયહે. વા. ૨૦ તાહરણ જેહને ધણી, પુરી વિનીતા જાણિહવા. તેહને તેણે ઉપદ્રવ કરે, કેહને નચલે પ્રાણ હે. વા. ૨૧ ભેદે જેહના અરિભણી, ચક્રરત્ન સ્વયમેવહે; વા. કુસલ તાસ પરજા ભણું, સદા સદા નર દેવહે. વા. ૨૨ પખંડ વિજ્ય તે આગલિ, કેણ રહેવા સમર્થહે; વા. સુર અસુર સહુ મિલી, સેવા કરે પથ્થહે. વા. ૨૩ અકુસલતાસનથી કેમે, દેવ તણે અવતારહે, વા. હાલ સતરમી બીજા ખંડની થઈ, જીનહર્ષ વિચારી. વા. ૨૪
સર્વગાથા. ૪૩૮. દુહા. યક્ષ લક્ષ સેવા કરે, ભૂપ વિદ્યાધર દેવ, તે પણ મન ન ગમે કેમ, નિજ બાંધવ વિણહેવ. ૧ દિગવિજય આવ્યા કરી, દ્વાદશ વરસ પ્રમાણ રાજય અભિષેકે તેડીયા, ભાઈને હિત આણિ. ૨ તે વિકલ્પ મન ચિંતવી, તાત સમીપે જાય; વ્રત લીધે કીધે ભલે, તેહના નમીએ પાય. ૩ તે તે કાયાને વિષે, થયા નિસ્પૃહ નિરી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org