________________
શ્રીશત્રુજ્યતીર્થરાસ. ૧૩૩ આપી આશીષ સુવેગને, બહુ બલ પ્રતિ જાણહે. વા. ૫ સ્વામી સીખ લેઈ કરી, રથ બેસી તિવારહે, વા. ચ સુવેગ ઉછાહસું, આઉ કાજ સમારિહો. વા. ૬ રાસભડાભે બેલીઉ, કારિજ સિદ્ધિ ન થાઈ, વા. ધૂલી પડે મુખ તેહને, વાજે સામે વાય. વા. ૭ કૃષ્ણ સર્પ આગલિ ગયે, યમના દંડ સમાનહે. વા. માઠા સુકન થયા સહુ, જેહથી ન લહે માનહિ. વા. ૮ બીજો ખંડ ષટખંડથી, અખંડલછિ નિવેશ. વા. સભા ઈંદ્ર નિવાસની, આ બહલી દેશહે. વા. ૯ ઠામ ઠામે ગામે ઘણા, શાલિતણું રખવાલહે. વા. શ્રીયુગાદિ અનવરતણું, ગામ ગામ ગુણ માલહે. વા. ૧૦ બાહુબલ બલ વર્ણવે, ઉત્તર ત્રિવન માંહિહો. વા. ગ્રામ નરસીમા વિષિ, સાંજલિ અચરિજ થાય. વા. ૧૧ દેશ સયલ બાંધી કરી, વેગવાન સુવેગહે; વા. તક્ષશિલા આ તિહાં, બાહુબલિ પતગહે; વા. ૧૨ ક્ષણ રે તિહાં પિલીએ, કીધ બહિતિહાં જાહે. વા. આજ્ઞાઈ માહે ગયે, દીઠી સભા સુહાઈહે. વા. ૧૪ ભય પામ્યું નૃપ દેખિને, તેજ સા નવ જાય છે. વા. ભૂમી શીશ લગાવતે, લાગે મહીપતિ પાયહે. વા. ૧૫ હવે તેને બહુલી ઘણું, વાણી સરસ ગંભીરહે; વા. બેલા બહુ આદરે, પૂછે સાંભલી વીરહો. વા. ૧૬ ભાઈ ભરતને શ્રેમ છે, જેમ મુજપિતા સમાન; વા. પુરી અયોધ્યા કુશલ છે, સ્વસ્તિમતી સુપ્રધાનહે. વા. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org