________________
૧૩૬
શ્રીમાન્ જિન પ્રણત. સુર તસ સમર ન સહિ સકેરે, સા. અખંડ બલવત; . અર્ધાસન સુરને ધણરે, સા. આપે પ્રીતિ ધરત. રા. ૯ રાજન રાજય જીવતવ્યની, સા. જે ઈચ્છા, હેઈ, રા. તારે ભરતાધિપ રાયનોરે, સા. ચરણ કમલતું જે ઈ. રા. ૧૦ ઈમ સુણીવચન સુવેગનારે; સા. બાહુબલિ તિણિવાર; રા. નિજ ભક્ષ સામે જોઈને, સા. બે યમ આકાર. રા. ૧૧ દત ખરે તું વાગરે, સા. નિજ પતિ કરવા કામ, રા. હિતકારી તુજ ન હરે, સા. એહ વચન પર ઠામ. રા. ૧૨ જયેષ્ટ બાંધવને સેવઈ, ઈહાં કોઈ નહિ સંદેહ, રા.
જ્યેષ્ટ તાત જેમ માનીએરે, સાકુલવંતને કરમ એહ. રા. ૧૩ ગુરૂતત્વ ગુણે ગુરૂસેવીએરે, સા. નમીએ તેહના પાય; રા. ગુરૂ જે અગુરૂપણે હવે, સે. તાસ સેવ્યા સું થાય. રા. ૧૪ લીધે છણિ લઘુબંધુને રે, સા. એહવે બલિકવીરાજ રા. જે તાસમેટાપણોરે, સા. કીધા એહવે કાજ. રા. ૧૫ તેપણ સુત નિજ તાતને રે, સા. હુતા મહાબલવંત; રા.
છ સંઘતે ઝૂઝતારે, સા. લાજે કલહ કરત. રા. ૧૬ વૃદ્ધ ભાઈ લાજે નહીરે, સા. અમને આવે લાજ, રા. ઈમ ચિંતવિ વ્રત આદર, સા. ચરણે શ્રી જીનરાજ. રા. ૧૭ ભૂપતિ સેવે તેને રે, સા. અધિકી આસા જાસ : રાજ્ય દયે મુજ તાતજેરે, સા. તુષ્ટ ન લેવું તાસ. રા. ૧૮ પિસુણ વીરને છોડતાં, સા. ભુડે ન કહેશે કે ઈ. રા. : બાંધવ રાજ્ય લીધે જીરે, સા. નિલજ નિર્ગુણ જોઇ. રા. ૧૯ તેહના ગ્રામાદિક તણેરે, સા. ભંગ ન કીધે કેઈ, રા. મુજ અપરાધ હૈડે ધારીરે, સા. ફેકટ વાપરી હઈ. રા. ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org