________________
૧૨૮
શ્રીમાન જિનહર્ષપ્રણીત. સેના -તેડાવી. તત્કાલ, આવ્યા વિદ્યાધર ભૂપાલ; 'બીજું યુદ્ધ વૈતાઢય નરેશ, સહુ આવ્યા તેહને આદેસ. ભ. ૧૩ ગર્જરવ થયે દુભિનાદ, પર્વતમાં નીસરે પડસાદ; શસ્ત્રપાણિ વિદ્યાધર પાય; નભ માર્ગ લીધે એ છાય. ભ. ૧૪ બાર વરસ લગે થયે સંગ્રામ, છેવટે જ ચકી તામ; કરેજેડી પ્રણમી નૃપ પાય, એહવું કહે સાંજલિ મહારાય. ભ. ૧૫ મેરૂ સમાન ગિરિ કેણ હાઈ, વાયુ સમાન વજ નહિ કેઈ; તિક્ષણ અવરત વા સમાન, તુજ સરિખ કોણ સુરપ્રધાન ભ.૧૬ વિનય વચન કહે એહવું કહે તામ, ચરણે બેનામી કરે પ્રણામ; સર્વ અંગ સુંદર આકાર, સર્વ સુલક્ષણતણે ભંડાર. ભ. ૧૭ સુરકન્યાથી અધિક સરૂ૫, જાણે લાવણ્ય રસનો કૂપ; • સુતા સુભદ્રાચી ભેગ, દીધી નારિરત્ન સંગ. ભ. ૧૮ અન્ય વિદ્યાધર રાજા જેહ, ગુણ ગવિત પુત્રી સનેહ, સહસ્ત્ર ગમે વિદ્યા સંઘાત, આગલિ ઢોઈ સુંદર ગાત. ભ. ૧૯ સુરક્ત થઈ શ્રી રૂષભ સમીપિ, વ્રત લીયે ભવસાગરદીપ; બીજા ખંડની બારમી ઢાલ, સંપૂર્ણ જીન હર્ષ રસાલ. ભ. ૨૦ સર્વ ગાથા. ૨૮૬.
દુહા ચક્રી તેહના પુત્રને, તાતણિ દેઈ રાજ, આણ મનાવી આપણું, ચાલ્યા કરી તિરાજ. ચકતણે કેડે હવે, આ ગંગા તીર; એના થાપી તિહાં નિકટ, નહી દૂરિ ધરિ ધીર. ગંગા ઉત્તરી સિંધુ જેમ, નૃપ આદેશ સુણ ગોત્તર દિશિ સાધિને, આ તિહાં સુખેણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org