SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુજ્યતીર્થરાસ. ૧૨૧ અષ્ટમ ભકત તપઈ કરી, સાધિ ગંગા દેવિ, યુગ સિંહાસન હેમના, આગલિ ભેટિ ધરેવિ. દિવ્ય કુંભ સનાતણા, અઠોત્તરિ હજાર; હારાંગદશધા મુગટ, દિવ્યાંગર મઠારિ. વિવિધ ભોગ તિહાં ભેગવિ, ચકી ગંગાસાથ; સહસ્ત્ર વરસ લગે તિહાં રહ્યા, ષટ ખંડ કેરે નાથ. ૬. હાલ-સાહિબે મારે રહિ રહિયે ઈરછા–એ દેશી. અન્ય દિવસ નૃપ ભરતનેરે લાલ, બેઠે સભા મઝાર; ઈંદ્રતણું ભારે લાલ, પરિવરિયે પરિવાર ગુણવતે સાહિબ મોહિ રહે, સુખમાંહિ ઉત્તરીયા આકાશથી બેલ ચારણ શ્રમણ મુનીશ; તાજપ સંયમ પાલતાંરે લાલ, સામ્ય મુરતિ રજનીશ. ગુ. ૨ સિંહાસન દેઈ એકનેરે લાલ, મુનિવરને ચકપાણિ; પતે કરજેડી કરીરે લાલ, આગલ બેઠે જાણિ. ગુ. ૩ ઉડ તતક્ષણ દેખીનેરે લાલ, ભરત ભક્તિ ભતગાત; બે મુનિવર ચરણે નમીરે લાલ, વિનય વિવેક સાક્ષાત. ગુ. ૪ શ્રીયુગાદિ અનવર તરે લાલ, અંગજ ચર્મ શરીર; જાણ ઘ ધર્મ દેશનારે લાલ, વાણી મધુર ગંભીર. ગુ. ૫ આશ્રવપંચનિ વિષયકષાય, આરંભનારેલાલ, કરીએ પરિહાર અપ્રમત્તમૃદુતા સામ્યતારે લાલ, ગાભ્યાસ વિચાર. ગુ. ૬ વારી પરે લાલ, થાનક પાપ અઢાર; મનવચન કાયા સુમ કરે લાલ, પહુચે મુગતિમઝાર. ગુ. ૬ વલિ મુનિચરણ નમી કરીરે લાલ, પૂછે નૃપ દેશ નાત; પરઉપગારી તપ તપીરે લાલ, કીધી નિર્મળ કાનિતગુ. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy