________________
શ્રીશત્રુ’જયતીર્થરાસ.
Jain Education International
ભરતાધિપરાય સાથે દેશ સહુ.
અનુક્રમે આવ્યે ગિરિ વૈતાઢય, વિદ્યાધર તિહાં વસે ધનાઢય.ભ.૧ પૂર્વે કચ્છ મહાચ્છ પૂત, કરતા રાજય મહા પુરૂદત; આદીસ્વર મૂકયા કિણિ કાજ, વિનયવંત ગયા મહારાજ. ૨ તે જેતલે નમિ વિનમી રાજ્ય, કાર્ય કરી આવ્યા નિજ ઠાય; તેતલે પ્રભુ સયમધાર, દીઠા મનમે કરે વિચાર. ભ. ૩ નિર્મમત્વ નવિ જાણુÙ તેહ, તાત તાત લાખે ધરિને; માગે રાજ્યતણા દ્યા ભાગ, પુત્ર તુમારી રાગ ઉરાગ ભ. ૪ સેવા ન કરૂ ભરતની તાત, કીધી પ્રતિજ્ઞા માનેા વાત; જ. સેવકરે એ ખણુ સ‘માહિ, ઉભા એ પાસે ઉછાંહિ. ભ. પ અન્ય દિવસ આવ્યે ધરણિંદ, નમવા પ્રભુના પગ અરિવંદ; ભક્તિવ ́ત દીઠા સુરરાય, રાજ્યતા અરપી એ ભાય. ભ. ૬ સાલ સહસ્ર વિદ્યા તિષ્ણુ દીધ, વૈતાઢય પર્વત નાયક કી. દક્ષિણ ઉત્તર શ્રેણિ સમાજ, બે ભાઇને દીધો રાજ. ભ. ૭ તેહ તિહાં નમિ વિનમી રાય, પુષ્પદંતની પરિસેાભાય; રાજ્ય રાજ્ય સ્વાનદ સદાહ, સહિતર માંહામાં માહ. ભ. ૮ રથ બેસી હિવે ભરત નરિદ, તાસ નિત". ગયા પ્રભુનંદ નિજ નામાંકિત નાંખ્યા ખાણ, તે નમિ વિનમી સુજાણુ. ૧, ૯ દેખી માર્ગણુ ચક્રી નામ, માંહે માંહિ વિચારે તામ; ભરત જ બુદ્વીપને જેહ, ચક્રી ભરત નરેસર એહુ ભ. ૧૦ પ્રથમ ઉપના ગવિત કાય, આદર પામ્યા જયાં તિહાં જાય; લિખિ રૂષભ ફૂટે નિજનામ, ઈંદ્ધાં આવ્યા વિલ કરવા કામ.ભ.૧૧ મત્ર થઇ અમ્હે પાસિ' દડ, માગે પણિ ભાંસિ ભુજ દ’ડ; સજ્જ થયા સમરાંગણ કાજે, એહુને હાથ દેખાડુ આજે. ભ. ૧૨
વ
૧૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org