________________
૧૧૮ શ્રીમાન જિનહર્ષપ્રણત. પ્રભુપદ સ્નાત્રજ શાંતિક નીર, અમ પાસે છે ગુણ ગભીર; તેના સેવકી એ લેક, રેગ રહિત થાસે અક. ૧૮ સૈન્ય સહિત સીએ તિવીર, રેગ ગયા થયા બલિષ્ટ શરીર; ચઠ્ઠી હરખે ચિત્તમઝારી, તીર્થ મહામસુણી તિણવાર. ૧૯ એ તીર્થથી અવર ન કેઈ, તીન ભુવનમાંહિ અધિકું જોઈ; હભવ પરભવ સુખ પામીએ, જે પ્રભુ તિરથ સિરનામઈ. ૨૦ એહ ભરતે કર્યો વિચાર, યાત્રા કરે તે ધન્ય નરનારી; ઢાલ બીજે ખંડ અગીયારમી, કહી ન હર્ષ સેહામણી. ૨૧ સર્વ ગાથા. ર૬૦.
દુહા દિગ યાત્રાને છેડે, સર્વ સંઘ લે સાથ; કરસું ગિરિની યાત્રા, થાસે જનમ સનાથ. શ્રી શત્રુંજય મહામ્ય સુણી, વિદ્યાધરને તામ; અનુમતિ દીધી ભરતનૃપને, તે પહતા નિજઠામ સિધુ થકી ઉત્તર દિસે, સિંધુસાગર મર્યાદ; સેનાનીના કથનથી, સાધી લહ્યા પ્રસાદ. દક્ષિણ નિતંબહિમાદ્વિગ્ન, અનુક્રમે આ ભૂપ અષ્ટમ પર્યત રથ ચઢી, નાખ્યા બાણ સરૂપ. દ્વાસપ્તતિ જન જઈ, પડા સુર સભા મઝારી; પડીયે માર્ગણ વેગથી, કે દેવ અપાર. ૫ તેહના અક્ષર દેખીને, ત્યક્ત કેપ સુરરાય; - આવી કરજેડી કરિ, પ્રણમ્યા ચકી પાય. ૬ હાલ–પરદેશી મેરી અખિયાં લગી.એહની દેશી ૧૨ રિષભકૂટ પર્વત તિહાં, જઈ નામ લિખે પોતાને રાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org