________________
શ્રીશત્રુ-જ્યતીર્થરાસ. ૧૧૭ અમે જીવી ન સહું એહને, યક્ષ ઘણા સેવઈ જેહને, તે ભણી તેહની સેવા કરે, જેમ મરવા ભયથી ઉગર. ૬ તે સહુ મુખ તૃણ લેઈ કરી, ચકીની સેવા આદરી; ગજ અશ્વરત્નાદિક ગૃહી, પ્રાભૂત મુદ્દે ચરણે સહી. ૭ મલેચ્છ સહુને સનમાનીયા, આણ મનાવી ગૃહમેબહીયા; પિણ મનમાંહે મચ્છર ધરી, રોગ કીયા શુદ્ર મંત્રઈ કરી. ૮ વિદ્યષધિ લાગે નહિ કેઈ, મંત્રઈપણ ઉપશમ નવિહોંઈ; ન સંકે ટાલિ પુરોહિત રેગ, આકુલ સહુ થયા તાસ સંગ. ૯ જાણી ચિંતાતુર ભુપાલ, દેઈ ખેચર આવ્યા તત્કાલ; આવી ચક્રી પાયે નમે, એહવાં વચન કહે અનુક્રમે. ૧૦ શ્રી શત્રુંજય મહિમાં ઘણે, રિષભદેવના મુખથી સુણ; અમે ગયા તે ગિરિ ભેટવા, ભવભવના પાતિક મેટવા. ૧૧ અરિહંત ચરણનમી તુજ ભણી,જેવા આવ્યા ષટ ખંડધણી; કેમ ગજવા માણસ એહ, દિસે રોગે પીડિત દેહ. ૧૨ ચકી ભાખે ઈહાં ઉત્પન્ન, મંત્ર અસાધ્ય થયા આસન્ન; વિવિધ વ્યાધિતણે પરસંગ, પીડાણું પ્રાણીના અંગ. ૧૩ ખેચર કહે ચક્રી સુણે વાત, શત્રુંજય પર્વત વિખ્યાત; ચિત્યવૃક્ષ પ્રિયાલુ રસાલ, સમભાવ જનસ્થિત સુવિશાલ. ૧૪ શાકિણ ભૂત પ્રેત વેતાલ, દુષ્ટ દેવાદિક દેષ કરાલ; રેગસેગ ભય ના ઘણા, તે નીચે પગલાં પ્રભુતણાં. ૧૫ શત્રુંજયા નદીને તીર, અઠત્તર સે વારસ ધીર; પ્રભુ પગલાને કરે પષાલ, ગીત નૃત્ય ઉજવસુ વિશાલ. ૧૬ વૃક્ષ પ્રિયાલુ મૃત્તિકા એગ, તે નીરે સહુ જાઈ રેગ; અમ દુર્જનને ન રહે નેહ, વાયુ હ છમ નાસે મેહ. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org