________________
૧૦૪
શ્રીમાન જિનહર્ષપ્રણીત. સ્વામી આપે દેશના, સમજે સહુ પ્રાણ હો. જી. ૯ વિરક્ત હુ જે પાપથી, ધર્મ રતિ કીજે હે; ઈમ દેખાડે પુરૂષને, દેશના સહ કહીજે છે. છ. ૧૦ પૂજ નિજ ગુરૂ સેવના, સ્વાધ્યાય તપસ્યા હે; દાન દયા ષટ ગૃહસ્થને, કરવા અવસ્ય હે. જી. ૧૧ અનુકપા પ્રાણી વિશે, દાન પાત્ર વિશેષ છે, દીને દ્વાર સંભારો, એ ધર્મસુ લેષઈ હ. જી. ૧૨ જ્ઞાનાભય ઔષધ વસ્ત્રને, દાન વસ્ત્રને દીજે હે; પૂજા અરિહંતની સદા, મુનિવર નમીજે . જી. ૧૩ તુષ્ટિ કરે નિજ નારિસુ, પરનારી ન હૈ હે; અક્ષય મંડન એક હ્યા, નરના નિસદીહે હે. છે. ૧૪ કમલ હરવા જલ સદા, રત્નત્રય ધારે છે ' ત્રીજે ભવ શિવ સુખ લહે, શુદ્ધ ભાવ વિચારિ હે. છે. ૧૫ નર ભવ પામી દેહીલે, જીન ધરમ કરશે હે; મેહ વિલંધા માનવી, રોગતિમાં ફિરસે છે. જી. ૧૬ સાંભલી એહવી દેસણા, સુત ભરત ઉલ્લાસે હે; રૂષભાસન ઉઠી કરી, વ્રત લે પ્રભુ પાસે છે. ઇ. ૧૭ અન્ય પુત્ર ચક્રી તણા, પાંચસે ઈક ઉણ હે; પુત્ર પુત્રીવલી, સાતસે એમ, વ્રતત્યે મનનણાહે.જી. ૧૮ બ્રાહ્મી પૂછી ભરતને, બહુ કન્યા સાથે હે; શિલેજવલ વ્રત આદર્યો, પ્રભુજીને હાથે હે. છે. ૧૯ પહેલી જીનની દેશના, એતલી રૂદ્ધિ પાઈ હે; છઠી બીજા ખંડની, જીન હર્ષ એમ ગાઈ હ. જી. ૨૦
સર્વગાથા. ૧૪૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org