SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુજ્યતીર્થરાસ. ૧૦ હા, દીક્ષા લેતાં સુંદરી, વારી ભરત નરેસ; પ્રભુ ચતુવિધ સંઘમાં, પ્રથમ શ્રાવિકા એહ. ૧ કછ મહા કછ તે વિના, રાજન તાપસ જે; પ્રભુ ચરણે આવી કરી, વ્રતધારી થયા તેહ. ૨ પંડરીક આદિક યતી, સાધ્વી બ્રાહ્મી મુખ; શ્રેયાંસ પ્રમુખ શ્રાવક વ્રતી, શ્રાવિકા સુંદરી સુખ. ૩ રૂષભસેન આદિક ગણ, પ્રભુની ત્રીપદી પામિ; દ્વાદશાંગી ધર થયા, આજ્ઞાધારી સ્વામી. ૪ સુરનર અસુરનમન કરી, ૫હતા નિજ નિજ કામ; ભવ્ય જીવપ્રતિ બોધિવા,વિચર્યાત્રિભવન સ્વામી. ૫ હાલ ધારી આજી આંબે મેરીયે, એ દેશી. ૭. પુન્યની ભૂતિ ભરતનરે સહુ, પરીવરી બહુ પરિવાર; મનરંગ અધ્યા આવીયા, જાણે ઈંદ્ર તણે અવતાર. પુ. ૧ ભરતદ્વીપ ચક રત્ન તણે, કરવા ઉછવ ઉછરંગે; શાસ્ત્રાગારે આવી કરી, ચક પૂજા કરે સુરગે. પુ. ૨ દિન આઠ ચક્ર મહિમા કરી, વલી પૂજા બહુ વિસ્તાર પ્રાચી દિશિ પ્રતિચક ચાલી, લક્ષણાધેિષ્ટિત સારે. પુ. ૩ અણતા વાગે તનુ પહિરીયા, આભરણે શોભીત દેહે; પુષ્પાક્ષત સ્તુતિ પ્રમુખે કરી, પૂજ્યા જીન પ્રથમ સ્નેહે. પુ. ૪ દેઈ માનસું કીંકરી, મુખ ચાવે સરસ તબેલે; ચામર વિજઈ છત્ર સિરપઈ. મૃગાર વિરાજે સેલે. પુ. ૫ યક્ષ સેલ સહસ્ત્ર નૃપરિવ, ગજ રત્ન ચઢયે મહારા; ધારાધરની પરિમદ કરે, ગજીત ઉર્જત મહાકા. પુ. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy