SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુતીર્થરાસ. ૧૭ ચિંતવતી ઈમ જીન પ્રતે, તન્મય થઈ વિચાર. ૪ ચઢી ક્ષપક શ્રેણિ તદા, કર્મ સેવા કાજી; સૂકમ કિયા સમુછિન્ન કિય, શુકલ ધ્યાન વિચારિ. ૫ ઢાલ, રીષભ રહે, એ દેશી. રાગ મારુણ, ૬ આણંદસુ પ્રેમ લગાવે છે, પ્રેમ લગાવે મન ભાવે; શિવ પુરસું ચિત્ત લાવે છે. કર્મ સહુક્ષય ઘાતીયા, મરૂ દેવી માતા હૈ, અંતકૃત કેવલ જ્ઞાનસું, પામી શિવ સાતા. જી. ૧ પુણ્ય કઈ કીધે નહીં, તપ કેઈન કીધે હે; જીન સ્મરણ જન સ્નેહથી, અવિચલ પદલીધેહ જી. વાત રહિત દીપક પરે, મન નિશ્ચલ કીધે હા અનિત્ય ભાવજ ભાવતાં, અવિચલ પદ લીધા હ. જી. સમવસરણથી તત્પણે, ઈંદ્રાદિક આયા હે . સુકૃત્યદેહ સ્વામિની તણે, ક્ષીરદધિવહાયા છે. જી. પ્રથમ કેવલી એ થઈ, અવસર્પિણ કર્યું ; પ્રથમ સિદ્ધપણિ એ થઈ, ગાવે સ્વર કીર્ણ . છત્ર ચામર આદિક સહુ, રાજ લક્ષણ મેહલી હે; સમવસરણમાં આવીયા, દુઃખ દુર્ગત ડેલી છે. જી. સનાત્ર કરી વાપી જલે, વસ્ત્ર પહેર્યા વારૂ હે; પિઠા પૂર્વ બારણે, પ્રભૂ વાંકણુ સારું છે. જી. રાય દેઈ પ્રદક્ષિણા, નમિ રિષભજીણુંદા હે; અગ્રેસર ઇંદ્રને કરી, બઈઠા નર વૃદા હે. જી. ૮ ત્યારે જે જન ગામિની, પિયુષ સમાણું હે; $ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy