________________
૧૦૨ શ્રીમાનું જિનહર્ષપ્રણીત. ભક્તિ ભર્યા પ્રભુ ઉપરેરે, ભાવી મુક્તિના નાથ. સા. ૧૫ પિતાના પડખે પુત્રને, બંધ બાંધવની જોડી,
સ્વામી સેવકને તજે, સેવક સ્વામી છેડી. સસ. ૧૬ સૈન્ય અદૈન્ય પરિવરે, હષત નરેશ; ઉપ આગલી નીરખે રે, રત્નધ્વજ સુવિએસ. સા. ૧૭ સાલમયરત્ન સુવર્ણનારે, ફલકે ઝાક કમાલ મરૂદેવા આગલી કહેરે, સમવસરણ ભૂપાલ. સા. ૧૮ તીન લેકવાસી સુરેરે, રત્નજિતને કીધ; દીપ્તવંત કરણે કરીરે, સૂર્યસભા લીધ. સા. ૧૯ જય જય સુરવર ઉચરેરે, સુણતાં શ્રવણસું હાથ; પંચ વર્ણ રત્નની પ્રકારે, રત્ન ધ્વજ એ માય. સા. ૨૦ વાજે શબ્દ સુહામણેરે, દેવ દુંદુભિ આકાશિ; જાણે ગુણ શ્રી તાતનારે, ગાવું મધુરી ભાસ. સા. ૨૧ ભરત કહયે તાત માયને રે, ધરે જીન હર્ષ નેહ, પંચમી બીજા ખંડનીર, ઢાલ પૂરી થઈ એહ. સા. ૨૨ સર્વગાથા, ૧૧૭.
દુહા. મરૂદેવી માતા સુણી, થયે હર્ષ ભરપુર દુખ આંસૂ ઉદ્ધવ પડત, હર્ષ અશ્રુ ગયા દૂરિ. ૧ જીમ જીમસુરપતિ સુર અસુર, તુયમાન ગુણવૃદ; મરૂદેવા નિજ સુતપ્રતિ, તિમ તિમ લહે આણંદ. ૨ સંપૂર્ણ સર્વાતિશય, જીન ચિતે જનરાય; પ્રેમે સુત ધ્યાન ધ્યાવતી, તન્મય માતા થાય. ૩ દેવી સહુ વીચારીયા, ભવ સંભવ વ્યાપાર;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org