SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજયતીર્થરાસ. નિજનિજ રિદ્ધિ લેઈ કરી રે, કરવા પ્રભુની સેવ. સા. ૩ ટામક તિવાર પછી કહેજે, પ્રણમી નૃપના પાય; સ્ફરપ્રભા અતી દીપતીરે, ઉજજવલ જીમ દિનરાય. સા. ૪ અગ્નિ કુલી ગઈ ભારે, તીક્ષણધારા સહસ્ત્રાર; ચકરત્ન પ્રભુ ઉપને, આયુધ સાલિ મઝારિ. સા. ૫ દાન યાચિત આપતેરે, દીધી શીખ ઉદાર; શ્રવણે વચન સુણી કરી, પાયે હર્ષ અપાર. સા. પ્રથમ કેવલ મહિમા કરૂ, કઈ ચક્રીની કરૂ એમ; ચિત્ત ડામાડેલાં કરેરે, બેની થાઈ કેમ. સા. ૭ અભયદાયક કિહાં તાતજી, કિહાં ચક ભયકાર; ફેગટ એમેં ચિંતવ્યારે, પૂજાતણે વિચાર. સા. ૭ તે પહેલી પ્રભુને કરૂંછ, કેવલ મહિમા સાર; ભરતેસર ઈમ ચિંતવેરે, કહે માયને તિણવાર. સા. ૯ તું કહેતી મા માહરે, સુત ભગવે છે દુઃખ; વનમાંહિં ભમતે થકારે, સહે કુંત તૃષ મુખ. સા. ૧૦ 2લેક અચરિજ કારણેરે, સુર સહુ સેવિન પાય; જોઈ પુત્રની સંપદારે, તપ ફલ એહવું થાય. સા. ૧૧ એહવું વચન સુણી કરીરે, કીધે અગીકાર; આરોપી ગજ ઉપરે, હષત ચિત્ત અપાર. સા. ૧૨ તરલ તુરગમ સજ કરી, શિણગાર્યા ગજરાજ, રથ પાયક લાયક ઘણેરે, ચાલ્યા ભરત મહારાજ. સા. ૧૩ વિવિધછવ ઉત્સાહ સુરે, પારવૃંદાવૃત રાય; મરૂદેવા યુત ચાલીયારે, વાંદણ પ્રભુના પાય. સા. ૧૪ અપંથ તે પણિ પથ થયેરે, ચાલતા સેના સાથ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy