________________
૧૦૦ શ્રીમાન જિનહષપ્રણીત. સંસારતણું દુઃખ કારમા, જાણીને હો છોડ તાત; સાસ્વત સુખની વાછાં થઈ, તપસી થાયહે તિણ કાર(ણ)માત..૧૬ મુજ સારિખા ચાકર તેહને, મુખ આગલિહો રહ્યા કેડા કેડિક કરે ચરણકમળની ચાકરી, મદમત્સરહ છેડી કરજેડ. ય. ૧૭ સહુને ઠાકુર છે રૂષભજી, સુખમાંહિહે જીનહર્ષ સદીવ; હાલ ચેથી બીજા ખંડની, સાંભળતાહે મન હર્ષ અનીવ. ૨. ૧૮
સર્વગાથા, ૯૦.
-
દુહા.
શકાદિક સહુ દેવતા, આગહિં હિડઇ જાસ; તે હું રક્ષા સી કરૂં, મારા હૃદય વિમાસ. ૧ તીન લેકના નાથની, લક્ષ્મી દેખીશ જામ; સાચે તપ ફલનું તદા, માનિસ માતા તામ. ૨ ઈણપરિ કહતાં તે ભણી, કરજેડી તિણવાર;
ઈતલે માલિ લગાડિનઈ, વેત્રી કહે વિચારિ. ૩ કાંઈ કહેવા આવીયા, બે નર ઉભા બહરિ; ટામક શમક નામે પુરૂષ, શુભ સુંદર આકાર. ૪ તેડી લાવ્ય ઈહાં તે ભણી, હુકમ કી નારાય; ઉચરતા જય જય શબ્દ, આવી પ્રણમ્યા પાય. ૫
ઢાલ. નાં નાહલેરે; એ દેશી. પ. પ્રકૃતિ પૂર્વક એમ કહેરે, પહિલી સમક પુમાન સાહિ સાંભરે; કેવલ પાયે તાત જીરે, ગાવે એમ સુરપતિ જ્ઞાન. સા. ૧ પરિમતાલ પુર બાહિરે, શકટાનન ઉદ્યાન; , સમવસરણ ઈદઈરરે, ફલહલ ફલકે ભાણ સા. ૨. નર નારી સહુ દિશ થકીરે, આ દેવી દેવ;
ઢાલ. નાહિલી સંમતિ જ્ઞાન. સા:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org