________________
૯૮
શ્રીમાન બિનહર્ષપ્રણીત.
અથ પ્રસ્તાવિક કાવ્ય. નેન પાણિર્નચ કંકણેન, શ્રેત્રે શ્રતૈનૈવચ કુંડલેન, આભાતિકાયઃ કરૂણું પરાણ, પોકારવ્રતચંદનેન. ૧ જે દદાતિન ભુકત, તિગતભવતિ વિત્તસ્ય; દાન ભેગે નાશ, સ્તસ્ય તૃતીયા ગતિર્ભવતિ. ૧ આહા | શ્રી,
દુહા કુમાર અનવદા દેવતણે જાણે દાન વિવેક; ઇફ્ફરસ જગદીશને, દેવા વાંછઈ છેક. ૧ નિરવ આહાર સ્વામી ગ્રહે, કૃપા કરી મુજવાર, એહવું કહી પ્રભુ હાથમાં, નામે રસની ધાર. ૨ અધિપિણિ પ્રભુ પાણિ, ઈક્ષુરસ શિખર ચડંત, નીચે બિંદુ પડે નહિ, અતિશય શ્રીભગવંત ૩ શુગધા પુષ્પ હેમનિ, વૃષ્ટિ શુ દુદુભિનાદ, ચેલેછવ પારણ વિષઈ, થયા પંચ સુપ્રસાદ. ૪ રાઘશુકલ તૃતીયા દિને, અક્ષય દીધે દાન, પર્વાક્ષય તૃતીયાઅજી(હજી) પરવર્ત જગમાન. પ હાલ-નીંદડલાહે વેરિણી હેઈ રહી. એ દેશી. ચથા સ્થીતિ પ્રગટ પ્રભુ થકી, જગ જનનેહ સહુને હિતકાર તિમ પાત્રદાનશ્રેયાંસથી, જગમાંહિહે પ્રગટતેવાર. ય. શ્રેયાંસકુમારનઈ ઉધરી, કીધે તિહાંથી છઇમસ્થ વિહાર નિજકર્મ ખપાવણુ કારણે, નહિ જેહને પ્રતિબંધ લગાર. ય. ૨ પાલે નિજ રાજ ભરત રાજા, ધમાહે ધારઈ નિજ સીસ; દિન દિન અષિી હની, ઉજવાલે કુલ જગદીસ. ૧, ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org