SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ८१ શ્રીમાન જિનહર્ષપ્રણત. વાણીજય જીવા કંચુકા, સેવકને કુંભાર; કામદાર ક્ષત્રી વલી, સાલીને સૂત્રધાર. ૨ સ્વર્ણિકાર ચિત્રકાર વલિ, તથા અપર મણિકાર; લેતણું હિત કારણે, નિર્મિત જગદાધાર. ૩ ભરત જયેષ્ટ વંદન ભણી, શીખાવી જગદીસ્ટ; કેલા બહત્તર અપર તિણિ, કીધા બધુ અધીસ્ટ. ૪ લક્ષણ ગજ અશ્વ સ્ત્રી પુરૂષ સ્વામી ભણાવ્યા સર્વ; બાહૂબલ નિજ પુત્ર તે, ગણિત સુંદરી સર્વ. પ અષ્ટ દશ લિપિ સ્વામીજી, દર્શિત દક્ષિત પાણ; જયેષ્ઠ પુત્રી બ્રહ્માભણી, કીધી તેહની જાણ. ૬ ઢાલતપ સરિખે જગિકે નહી એ દેશી. ૩. વિશ્વ સ્થિત પ્રભુ એહની, નિરમાયી નિર્ભય હો સુરપતિ, લેક સકલ થીર થોપીયા,નાના કર્મ કરાયણે સુરપતિ. વિ. ૧ થયા વિરક્ત સંસારથી, છતનય હિત કાજ હે. સુ; ભરતસ્વરાજ્ય ધારી કર્યો, જગ ગુરૂશ્રી જીનરાજહે.સુ. વિ. ૨ આહુબલિ આદિક બીજા, સ્વસ્વનામાંકિત દેશહે. સુ; વિહચી સહુને આપીયા, ભાંજે સલકિલેશો. સુ. વિ. રાજયભાર છેડી કરી, સંવછરલગિ દઈ દાનહે; સુ; વૃષભદેવ આરભી, જગ અનૃણને ધ્યાન. સુ. વિ. વિકલ્પ વેલા લગી ઉદયથી આલે પ્રભુ અષ્ટ લાખો; સુ; કેડિએક સેવન્નતણું, વાંછિત સહુને સાહિ. સુ. વિ. ૫ ત્રણસે કેડિકચનતણી, વલી અઠયાસી કે ડિહે; સુ; લાખ એસી છનવર છીયે, દાન સંવત્સરજોડિહે. સુ. વિ. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy