________________
શ્રી શત્રુંજયતીર્થરાસ. સામને મંડલીકે રાયના, નવાવર્ત પ્રમુખે રે, રચ્યા પ્રાસાદ તિહાં ભલા, રહે લહે તે સુખેરે. ઈ. ૭ સહસ્ત્ર અઠેસ તિહાં કર્યા, શ્રીજીનવર પ્રાસાદે દંડ કમલ ધ્વજ લહે લહૈ, કરે ગગન સુવારે. ઈ. ૮ સમ પેઢી બંધ બાંધીયા, ચોરાસી બજારે; કનક રજ તુરત તે કરી, ભરીયા જાણ ભંડારે. ઈ. ૯ સૈધ હિરણ્ય રતનમિયા, ઉચા મેરૂ પ્રમાણે, કીયા વ્યવહારીયાતણા, મંદિર સુંદર જાણે રે. ઈ. ૧૦ દક્ષિણ દિશિ ષિત્રીતણા, વિવિધ પ્રકાર નિશાંતેરે; ભરિયાં રિધિ સમૃધિરું, ફલકે રત્નની કોતેરે. ઇ. ૧૧ વપ્રમાહિ ચારે દિશે, કેડિ ગામે ગૃહરાજે રે, પુરવાસીનાં ઉજલા, સુર ગૃહ સરિખા છાજેરે. ઈ. ૧૨ અપ્રાચી પ્રતીચી દિશે, કીધા કારૂક ગેહેરે, એક ભૂમિતિ અયાવતા, ત્રિણ ભૂમિ સંભાત જેહરે. ઈ. ૧૩ અહે રાત્રીમાં એહવી નયરી ધનદ નીપાઈરે, કનક રતન ધન ધાન્યનું, વસ્ત્રાભરણ ભરાઈરે. ઈ. ૧૪ વાવિ કુવા શર દીથિંકા, દેવાલય અન્ય કેરારે, પુરી નીપાવી સુરપરી, તેથી સુખ અધિકેરીરે. ઈ. ૧૫ ચારે દિશે વન સેહતા, વૃક્ષાવલી સમૃધેરે, એ થઇ બીજા ખંડની, બીજી ઢાલ પ્રસિદધેરે. ઈ. ૧૬
સર્વ ગાથા, ૩
દૂહા
અષભ સ્વામી તિણ પુરી, સુરાસુર કૃત સેવ; જગતિ સૃષ્ટિ કર્તા નૃપતિ; પતિ વિવ નિમેવ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org