SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ શ્રીમાન જિનહર્ષપ્રત. ધનદ નીપાઈ તક્ષણ પુરી વિનીતા નામ. ૨ દ્વાદશ જન લાંબ પણ, નવ જન વિસ્તાર, અ8 દ્વારા તેરણ સહિત, સભા જાસ અપાર. ૩ ધનુષ બારણે ઉચ પણ, તલ આઠાસે પ્રસીધ્ધ, વિલપણે ધનુષ એકસે, વપ્ર સખાતિ તિણ કીધા. ૪ ચિખણ તિસ્ત્ર ખૂણયાં, સ્વસ્તિક વૃત્તાકાર, સર્વતે ભદ્રાદિક તથા, એક દ્વિ ભૂમિ અગાર. ૫ ત્રણ ભૂમિ સપ્ત ભૂમીયા, નૃપ સામાન્ય અપાર; કેડિ ગમેં પ્રાસાદ તિહાં, સ્વર્ણ રતનના સાર. ૬ ઢાલ-વેગવતી છાભણી, જીન શાસનની કહ; એ દેશી, ૨. . ઈશાને સત ભૂમીલ, ચતુસ્ત્ર કંચણ કે રે, વપ્ર સહિ નાભિ ભૂપતે, એ પ્રાસાદ ભલેશે. ઈ. ૧ સર્વતોભદ્ર એંટ્રી દિશે, સત ભૂમિ મહારે, વર્તુલ ભરતે નરેસને, ધનદ કી ધરિ તેરે. ઈ. ૨ અત્રે ભરતતણું પરઈ, બાહૂબલ પ્રાસાદરે; વિચમે અવર કુમાર તણ, ગૃહ દીઠાં આલ્હાદર. ઈ. ૩ તે વિચિ આદીસર તણે, ભૂમિ જા સ એકવીસરે; ત્રિય વિભ્રમ નામથી, કલકે જાણિ ગિરીરે. ઈ. ૪ સહ અઠોત્તર મંદિર, મણિમય જાલી રે, સુખ સંખ્યા ખણિ તેતલી, દેખતાં મન મેહેરે. ઈ. ૫ પ્રાસાદે પરિ ઉજલા, સોવન કલસ વિરાજે રે; હર કી હર્ષે કરી, નિજ મંદિર મન છાજેરે. ઈ. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy