________________
શ્રી શત્રુંજય તીર્થરાસ.
ઈશ્લલતા દંડ લેવા જાણી, હાથ પસાનાહ લાલરે; ઇફવાકુ અ વય થાપીયું, મનમે ધરીય ઉછાહ લાલરે. વી. ૧૦ અંગુઠે અમૃત ઘ, બાલકવયગઈ જામ લાલરે; ઉત્તર કુરૂના ઉપના, દિવ્યફલ આપે તામ લાલ. વી. ૧૧ અનુકમે મોટા પ્રભુ થયા, રૂપસૈભાગ્ય ભંડાર લાલરે; ચિવન વય પ્રગટી તિસે, મોહે સહ નરનારી લાલરે. વી. ૧૨ પૂર્વ લક્ષ ત્રાસી લગે, ભાગ્ય ફલેદય જાણિ લાલરે ઇંદ્ર ઈક્રાણું આવીને, ઉછવ કરે સુપ્રણ લાલજે. વી. ૧૩ સુમંગલા સુનંદા ભલી, સ્ત્રી સરિખી રતિપ્રીતિ લાલરે; ગીત વાછત્ર ઉઠાહસું,જીન પરણ્યા ભલિ રીતિ લાલરે. વી. ૧૪ પાણગ્રહણને એહવે, જે દિનથી વ્યવહાર લાલરે; જગ નાયક પ્રગટાવી, અજી તેહિ આચાર લાલરે. વી. ૧૫ સુમંગલા જનમીયા, ભરત બ્રાહ્મી બે બાલ લાલરે; ષટપૂર્વ લક્ષ પૂરણ થયા, એટલે જાતાં કાલ લાલરે. વી. ૧૬ બાહુબલને સુંદરી, ચુગલ સુનંદા જાત લાલરે; ઉગણપચાસ જણ્યા વલી, યુગલ પુત્ર સમખાત લાલરે. વી. ૧૭ રૂપ સહુના સરીખા, પ્રભુજીના સે પુત્ર લાલરે; ઢાલ પ્રથમ જીનહર્ષએ, રાખંદારના સૂત લાલરે. વી. ૧૮ સર્વગાથા ૨૧.
દુહા. આસન કયે તિણિ સમે, વાસવ અવસર જાણ; રાજ્યાભિષેક પ્રભુને કીયે, રાજ્યચિન્હ સહુઆણ. ૧ જુગલ ધર્મમાંહિ વિનય, દેખી સુરપતિ નામ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org