SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ શ્રીમાન જિનહર્ષપ્રણીત. શ્રી શત્રુંજય મહાત્મઈ કો સંક્ષેપ વિચાર શક એને તું નિયુણિ, વલી પ્રભાવ વિસ્તાર, ૨ અનંત કાલથ પિણિનહી, તીર્થ વિનિસ્વર એહ; હિવણુ અવસર્પિણ વિષે, જીમમા યા સાંભલી તેહ, ૩ હાલ-મહા વિદેહ ક્ષેત્ર સુહા મણે. એહ દેશી. ૧ વીર કહે દેવજી સુણે, જબુદ્વીપ વિશાલ લાલ; ભરત અદ્ધ દક્ષિણ દિશે, ગંગા સિંધુ વિચાલ લાલરે. ૧ નાભિ કુલગર થયે સાતમો, મરૂદેવાતસુ નારિ લાલરે; સર્વારથ સિદ્ધિથી ચવી, કુષિ લીયે અવતાર લાલ. વી. ૨ તૃતીયારકને છેડે, અનુપમ આ સાંઢ માર્સ લાલરે. ચેથિ અંધારી નિસિમે, ઉત્તરાષાઢા વિધુતાસ લાલરે. વી; ૩ પૂર્ણ સમય થયે ગર્ભને, ચિત્ર સ્યામાષ્ટમી દીસ લાલરે, ઉંચ ગૃહ રાસે રહ્યા, જયા જુગલ જગદીશ લાલરે. વી. ૪ છપન્ન દિસિ કુમારી તદા આસન ચલી તાસ લાલરે; સુતિકરમ પ્રભુને કરી, મુ આણિ આવાસ લાલરે. વી. ૫ ચેસઠિ ઈદ આવ્યા વલી લેઈ નિજ પરિવાર લાલરે; સ્વર્ણગિરિ ના કર્યો, જીન જન્મે છવ સાર લાલરે. વી. ૬ પ્રથમ વૃષભ દીઠ હવે, સહુણા મહેમાય લાલરે; રિષભ નામ પ્રભુને દીયે, હર્ષ ધરી માયતાય લાલજે. વી. ૭ પાલે પ્રભુને પ્રેમસું, પંચ સુસ્વરની નારી લાલરે; વૃદ્ધિ લહે સુરતરૂપરે, રૂપ અનુપમ ધારી લાલરે. વી. ૮ એક વરસના પ્રભુ થયા, બેઠા જનક ઉછંગ લાલરે; ઈચ્છું યષ્ટિ લેઈ કરી, ઈદ્ર આબે મન રંગ લાલ. વી. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy