SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન જિનહર્ષપ્રણત. દુહા સહસા પાપ આરંભીએ, અધન મદ અંધ; તે છૂટે નહિ ફંદતા, પડિ કઠિણ જે બંધ. ૧ ઈમ અનર્થ આત્મ કીયા, પછતાવે સંભારિ, શુભ ધ્યાને તે ય ક્ષણે, ચા તીર્થ વિચાર. સર્વ સત્વ આત્મપરે, જાણે વર્જિત ગર્વ, પુન્ય પ્રાકાલે ભમે, જીહાં તિહાં તિર્થ સર્વ. ૩ હવે તે શાસન દેવતા, અંબા આગલિ તાસ; પ્રધટ થઈ રાજા ભણી, ભાખું ઈણિ પરિભાસ. ૪ શ્રી શત્રુંજ્ય પર્વતે, વછ ગણ થયે યોગ્ય જાશે પાપ હત્યા સહુ, પામિસે સુખ આરેગ્ય. ૫ હાલ–પ્રાણુ પ્રિયારે ક્યું તજી, હું અબલા નિર ધારીરે, એહની દેશી. ૩૮ કઠિન કર્મ એ તારા, નરકાદિક ગતિ દાયીરે, અન્ય યુક્ત ક્ષય નવિ હુઈ, વિણ શત્રુંજય જાઈ. ૧ કર્મ વછ ઈતલા દિન લગે, મછર સહિત ઉગેરે; હવે તું તીર્થ નાથને, એગ્ય થયે મેં દેખેરે. ક. ૨ એક વાર સેવ્યા કે, વિશ્વ પાવન ગિરિરાય રે; પાતિક લક્ષ ભવાજેત, ક્ષણમાંહે ક્ષય થાયરે. ક. ૩ તીર્થ શત્રુંજયે સમે, આદીસ્વર સમ દે રે; ધર્મ જીવ રક્ષા સમે, વિસ્વત્રય નહી એવરે. ક. ૪ પવિત્રાત્મા થઈસ ાિં, મિતાં પાણી નાનેરે, આત્મારામ સેવા કરી, સિવે પામિસિ ઈણ ધ્યાને રે. ક. ૫ ' ' ' મ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy