________________
શ્રી શત્રુંજ્યતીર્થરાસ. ધ્રઢ મહિમ ગિરિને સુણી, દેવી મુખથી રાય, અમૃત વચન સુહામણું, શ્રવણે અધિક સુહાયેરે. ક. ૨ ભૂપ નમી અંબા ભણુ, શિવદા સય મન રગેરે; ચાલ્યા ગિરિવર ઉદિશી, ચારિત્ર સસ્પૃહ અંગેરે. ક. ૭ તીર્થ ન ભેટ તાં લગે, આહારને પરિહારે; તીર્થ શત્રુજ્ય સમરતે, સંત દિને લા પાશેરે. ક. ૮ કંડુ પ્રમેદ હદય ભર્યો, દીઠે સાધુ અકરે; બેઠે ચરણ કમલ નમી, પૂછે સાદર ધર્મો. ક. ૯ સંગ સંગ જાણ કરી, કરૂણનિધિ ગુરૂ જ્ઞાની; રાય ભી હૈ દેસણુ, સુણે થઈ એક ધ્યાની. ક. ૧૦ ધર્મોત્સુક તું ભૂપતિ, તીર્થ ભણી તું જાયે, તે ચારિત્ર આદર હવે, જેહથી કર્મ ભેદાયેરે. ક. ૧૧ જ્ઞાન દર્શન ચારિત્ર વિના, વૃથા પશુ પરિ જાણે રે;
એ વિણ ચારિત્ર આંધલે, નિષ્ફલ જાણિ સુજાણે રે. ક. ૧૨ હિમ કુંભ અમૃત ભર્યો, સેવન સુરભ સુહાણે, સ્વર્ણ મુદ્રા માણિક જડે, ચંદ્ર વદન લેવાણા. ક. ૧૩ પર્વ તિથે મહાદાન રૂં, શ્રદ્ધાસના સુદાને તિમ ઉત્તમ ચારિત્રસું, શત્રુંજયને ધ્યાને રે. ક. ૧૪ મહા સત્વ સાંજલિ હવે, ચારિત્ર લક્ષણ દાખું રે; એ જીનહર્ષ પૂરી થઈ, ઢાલ અડત્રીસમી ભાષરે. ક. ૧૫ સર્વ ગાથા. ૦૯૦.
દૂહા, તે ચાસ્ત્રિ બે પંચધા, કર્મ કક્ષલ ચિત્ર;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org