________________
શ્રીશત્રુ-જ્યતીર્થરાસ.
9
પૂર્વ વેરી યક્ષ કાપીએજી, થયા પ્રગટ તિવાર. નૃ. ૧૧ સ્મરાંધે મુજ મારિને જી, લીધી હતી મુજનાર; ન. ભાગવતાં સુખ રાજ્યનાંજી, હિવિ મારિસિ નિરધાર. નૃ. ૧૨ રાજ્ય મદાન્યથકી જીયેજી, પાતક સુખને હેવ; નૃ. તેના કુલ દારૂણ હવે જી, મરિ હવે નિજ દેવ. નૃ. ૧૩ માન રહ્યા એહવા સુણીજી, કહુ નરેસ રાજાન; નૃ. યક્ષ ઉપાડી રાયનેજી, લેઈ ગયા નભ તામ. ન. ૧૪ પર્વત મધ્ય ગુફામાંહે, તે ગુહ્યક તિવાર; નૃ. ઘાતી અધણ બાંધીયેાજી, આણી ક્રોધ અપાર. રૃ. ૧૫ પાય તણે ઘા તે હણેજી, આપે સખલ ચપેટ; ન. પુર્વાપાત પાપનાજી, ન્યાયે થાયે ભેટ. નૃ. ૧૬ પર્વત શિખર સમુદ્રમે જી, કટક પેખી પેખી ગુહામાંહેજી, મૂકી ગયા પૂર્વ પુન્યે રાખીયેાજી, ન્રુપને કષ્ટમઝારિ; નં. નહિ'તા તેહને ઘાતથીજી, નાખે ત્રિજગ વિદ્યારિ; નૃ. ૧૨ ઠામ ઠામ લેાહી કૂંજી, શીતલ પવન પ્રમાણુ; નૃ. સાવચેત અનુક્રમે થયેાજી, ચિ-તે ચિત્ત સુજાણુ. નૃ. ૧૯ પૂર્વ પાતક વૃક્ષનાજી, મુક મુજ પલ્લવ થયા એહુ; નૃ. હંસે કુલકુલ આગલે જી, નરકાદિક દુઃખ તે. નૃ. ૨૦ ક્રાધે કર્મ કીયા ઘણાંજી, સર્વ વ્યસન આધાર; ન. એ જીનતુર્થ સાડત્રીસમી, હાલ સુણા નર નાર. નૃ. ૨૧ સર્વગાથા ૮૭૦.
Jain Education International
કુટમઝાર; મૃ. દેઇ માર. રૃ. ૧૭
For Private & Personal Use Only
www.jainelibrary.org