SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ શ્રીમાન જિનહર્ષપ્રણીત. સુગુરૂ મુજ તારક મિલીયે આજ, પર ઉપગારી પરહિટૂંક નિઃસ્વારથ રૂષિરાજ. - સુ. આ. ધર્મતીર્થ ઉપદેશીરે, તે કીધે સુપ્રકાશ; અતુલ તીરથ તું પામી,હાજી ધન્યહુ સફલ અભ્યાસ.સુ. ૨ હું બલિહારી ગુરૂતણી છે, ગુરૂ દી ગુરૂજ્ઞાન; બુદ્ધિવંત પણુઈ ગુરૂવિના હે જીવન લહે ધર્મ પ્રધાન. સુ. ૩ ધર્મ તત્ત્વ દાન અર્જવો રે. કલ્પ વિઘા રસસિધ્ધિ; પંડિતને પણ નાહવે હોજી ગુરૂ ઉપદેશ વિણ વૃધિ. સુ. ૪ ધન્ય માહે ધન્ય હું હિરે, પુન્યવંતસિં પુન્યવંત; તીર્થ દિખાલ મુજભણી હજી, પૂરે મનની અંત. સુ. ૫ ભમતાં ભવપાધિ મારે, ચિત્ત પ્રમાદવસેણ; તું ચિંતામણિ સરિખ, હજી પામે હર્ષ વણ. સું. ૬ તીરથ કરાવે કરિ મયારે, ભગવત કરી પાસાય; કુમાર વચન ગુરૂમાનીયે, હમ હર્ષિત થાય. સુ. ૭ ચઢત નગારા વાંજીયારે, બૈરીના ભણકાર; ગુરૂ સંઘાતે ચાલીયા હેજી, લેઈ સહુ નિજસાર. . ૮ અખંડ પ્રમાણે ચાલતાંરે, આવ્યા સૂર્યોદ્યાન; છાયા નાના વૃક્ષ નીહાજી, ઉતારીયા રાજન. સુ. ૯ ચિત્યકુંડ ઉચ્છવ કરે, ગુરૂપદિષ્ટ વિધિમાન; આરિહંતની પૂજા કરી હેજી, પુન્યદયસુ પ્રધાન. સુ. ૧૦ વિદ્યાધર વિદ્યા બલેરે, રચિયા રત્ન વિમાન; ભિત વજત્રત કિકિણી હેજી, દેવવિમાન સમાન. સુ. ૧૧ હવે વિમાન વૃદું કરીરે, આછા આકાશ; સિદ્ધિસાધાઝની વેદિકાહેબ, પાપે શત્રુંજયવાસ. સુ. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy