________________
શ્રી શત્રુંજય તીર્થરાસ.
૯ દેખી જીનગૃહ ઉપર, સ્વર્ણ કનકનીશ્રેણિ પરમ પ્રદલા જાત્રીએ હેજી, પુન્ય કલશ ઉપમેણસુ. ૧૩ ઉપરિ પત્ય નિરખીયેરે, તીર્થ ત્રિભુવનસાર; પવિત્ર થયા પ્રભૂ દેખીને હેજી, શિવ સુખને દાતાર. સુ. ૧૪ તિહાં વિમાનથી ઉતરી, જહાં છે રાયણ વૃક્ષ દેઈ તાસ પ્રદક્ષિણું હેજી, જીનપદ નમ્યા પ્રતક્ષ. સુ. ૧૫ આદીસ્વર દરસણ લહીરે, મને ધન્ય મનમાં હિં; પુણ્ય ઉપ રાજવી હેજી, વચને કો ન જાયે. સુ. ૧૬ રત્ન કનક કુલે કરીરે, ભૂપ વધાવે નાહ; પૃથ્વી પીઠે લેટતા હજી, ચરણે નમે ઉબાહ. સુ. ૧૭ શત્રુંજા નામે નદીરે, તિહાં સહુ કરી સ્નાન; માહિબાહિર નિર્મલ થયા હજી, સુભ્ર વસન પરિધાન. સુ. ૧૮ ચંદન નંદન વનથકીરે, મંગાવ્યા તત્કાલ થઈ જીન હર્ષચેત્રીસમી હોજી, એ દક્ષિણીની ઢાલ. સુ. ૧૯ સર્વગાથા, ૭૯૧૯
દુહા. કેસર ચંદન મૃગમદે, મેલિ માંહિઘન સાર; પૂજા કીધી જીનતણી, કુસુમ ચઢાયા ફાર. ૧ ઈણિપરિ ચિત્ત પ્રમોદથી, ગિરિવર ગુરૂ આદેશ; ધર્મકાર્ય સગવાકીયા, મિક્ષ હેતુ સવિશેસ. ૨ અર્ધવંત કવિતે કરી, સ્તવના કીધ ઉદાર; પાતિક કસમલ ઢાલીયાં, લહિવા ભવને પાર. ૩ ભક્તિ ગુરૂ પ્રતિલાલીયા, આસન વસન નિર્દોષ દયાદાન કેંદીનને, કરે પુન્યને પિષ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org