SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થરાસ.. ૭૫ એજીનહર્ષ બત્રીસમી, પૂરી થઈ છે ઢાલરે. વા. ૨૦ સર્વગાથા, ૭૪૧. દૂહા ' સેના આવી તેટલે, દુખીઓ દેખી રાય; પડિત યુક્તિ બધિને, કિચિત દુઃખ પલટાય. ૧ મુનિવરતણું શરીરને, કી અગ્નિ સંસ્કાર આ નિજ મંદિરનૃપતિ, ધરતે દુઃખ અપાર. ૨ રૂષિ હત્યાદિક પાપથી, છુંટુ તિણિ વનમાંહિ. મુખ ચેત્ય કરાવીયે, શાન્તિનાથ સુખદાઈ. ૩ સર્વ પાપ નિવારવા, સુધે અન્ન વસ્ત્ર દાન; મુનિવરને આપઈ સદા, તાસ ભક્તિ રાજાન. ૪ મહા ધર્મ કરતે થકે, ત્રિકરણ સુધઈ રાય; બંધ પડે છૂટે નહિ, જે કીજે કેડિ ઉપાય. ૫ હાલ. ચુનડીની. ૩૩ તિણિ દુઃખ સાલે અતિ પીડી, ઉપના વલી મેટા રેગરે; નૃપશ્રી નિવાસ મરી ઉપને, સાતમી નરકાવનિર્ભગરે. તિ. ૧ તે નરક મહા દુઃખ ભેગવી, બંધન છેદન બહુ મારરે; ચિરકાલ નર્કમાંહે રહી, પામ્ય તિર્યંચ અવતારરે. તિ. ૨ શીત આતપ મહાગ વેદના, પરવસ તાડન તૃષ ભૂખરે; અજ્ઞાને દુઃખ વેદ કરી, વલી લહ્યા નર્કનાં દુઃખરે. તિ. ૩ ઈણિપરિ તિર્યંચ નારકી તણે, લીધે તિણ નૃપ અવતારરે; વલી મનુષ્ય જન્મ ષભવ લહી, કોરેગે મરણ વિચારિરે. ૪ હવણાં પિણિ મહીપાલ તુજ ભણી, મુનિ હત્યાના ફલ એહરે; પૂર્વાર્જિત ભવથી પામી, કેડ રેગથે તુજ દેહરે. તિ. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy