________________
७४
શ્રીમાન જિનહર્ષપ્રણીત. મેં પાપી વ્યસન કીધે, માઠે ઘણું અકાજ રે; વા. રૂષિ હત્યા લાગી મુને, માય મેં રૂષિરાજરે. વા. ૯ તત્વ જાણ પાંડિત્યતા, બેલા ક્ષય તાસરે; પાપાધિ પૃથ્વીનાથને, પાપ નહિ કહે ભાસરે.. ૧૦ મહા ગીશ્વર મુનિવર, પુન્ય રાશિ અંગવાનરે; એ મેં માર્યો પાપી, કિહાં જાઉ ગૃહ રાન; વા. ૧૧ એહવું કહિ વિખણાતમાં, ભાજ્યાં તિહાં ધનુબાણ; તુરત સુરંગથી ઉત્તરી, આ મુનિ જિણિ ઠારે. ૧૨ સ્વતે રૂષિવરતેહના, જોઈ હાથે પાઈરે, સીસ ચઢાવ્યા ઉપને, મુગટતણી પરિરાય. વ. ૧૩ નિજ કુકર્મને નિંદ, રેવઈ સરલે સાદ, મૃગપંખી રોવરાવીયાં, રતાં થેયે વિખાદ. વા. ૧૪ ને પાપી નિર્મલ કુલે, દીધે સબલે કલંક રે; પૂજ્ય સિંધ મહા ઉજવેલેદીધે કલ અંકરે. વા. ૧૫ દુષ્ટાચારી છું થયે, કુલમેં થયે, કપૂરે; પૂર્વજ કીત્તિ સહુગમી, હું તે થયે યમદૂતરે. વા. ૧૬ પૂજી કલંકિત હું , લહિસું નર્ક તિર્યચરે; ચરણ શરણ હવે તાહરા, મેં કીધા સુખ સંચરે. વા. ૧૭ ચરણ કમલ અરહિંતનાં, ધરતે તેને ધ્યાનરે; પ્રાણ બાહ્ય મુક્યાં તેણે, પતિ અમર વિમાન. વા. ૧૮ ખગ હૃદય વિહારી, તિમ તૃપ કરે પુન્યકારહે; મૂછ પામે વલિ વલી, મુનિ ગુણ હૈયડે ધારિરે. ૧૯ શીશ પછાડે દુઃખ ધરે, વિલવે ઈમ ભૂપાલરે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org