SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુજ્યતીર્થરાસ. ૭૩ એક દિવસ મૃગયા ગયે, અવિશ્ચિત કૃષ્ણ તુરંગ; ધનુષબાણ કરે સંગ્રહી, ચા વિપિન મનરંગ. ૩ મૃગ કુલરાય નસાવીયા, ઘેડે દે છે લાહર; વરસે તિહાં બાણે વલી, જેમ વરસે જલધાર. ૪ જે ધરે તે ટુકડા, જે પાસે તે દરિ; એમ કરતે વ્યસની નૃપતિ, ભ્રષ્ટ થયે બલસુરિ. ૫ ઢાબ-ખૂણું રે લડયા દૂણદે, એ દેશી. ૩૨ એક નજરે હણિવા ભણી, નિવિડ વૃક્ષ સંઘાત, નિશિત બાણ વાહે તિહાં, કરવા મૃગની ઘાતરે. ૧ વાત સુણેરે આગે વાત સુણે. ન્યાયાવંત સુણે નરનારીયા, હિંસા દુર ગતિ પાતરે વા. આ. ૨ નમે અરિહંતાણું સુયે, વણ કંત ઉત્પન્નરે; તિણિ દિસિ સામે જોઈ, વિસ્મયલ રાજશ્નરે વા. આ. ૩ આણે વિધ્યો તેહને, મુનિવર કાઉસીલીરે; પૃથિવીતલ પડતે થકે, દેખી નૃપ થયે દીણરે. વા. આ.૪ નિજ પુન્યમ મૂલથી, પિતે છે જાણ; રૂષિવર હણાયે દેખીને, શેકે પૂર્વે રાણરે. વા. આ. ૫ આજ નિવડ પાસે કરી, મેં કીધું કહે ખીજી રે, દુષ્ટ કમ વૃજઈ કરે, બા મેં બધિ બજરે. વા. ૬ વ્યસન પુન્ય અવસાત એ, વ્યસન પાપને મૂલરે; ધિક્ ધિક મુક જીવિતવ્યને, થયે દુર્ગતિ આનુકુલરે, ૭ એક જીવને મારતાં, ઘેરથકી પણ ઘરે; નર્કતણું દુઃખ આકરાં, પામે કઠિણ કઠોરરે. વા. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy