________________
૭૨
શ્રીમાન જિનહર્ષપ્રણીત. તીન પ્રદક્ષણ દેઈ વઘા, ત્રિકરણ સુધ્ધ કરીને, શાનમહોદધિશ્રી ગુરૂજીને, હૈયડે હર્મ ધરીને. ભા. ૧૧ મુકી ધ્યાન મુનિસ્વર તક્ષિણ, જાસ ધર્મ વ્યાપાર પ્રતિબોધવા કાજે તેહને, વચન કહે હિતકાર. ભા. ૧૨ આર્ય દેશ મનુષ્યપણુ વલી, દીર્ઘ આયુ અવધારે; ઉત્તમ કુલ ન્યાયાજી સંપત્તિ, હેતુ પુન્યાર્જન સારે. ૧૩ દેસન વાણિ સુધારસ પીધી, સુગુરૂવચન ચંદ્રતીક ભાષે કર જોડી નૃપનંદન, એ કુણ વ્યાધિ વિગુતી. ભા. ૧૪ જીહાં એ તીરથ કુંડને પાણી, તિહાં અમે ધિરનવિ રહીયે, સાત ભવ લગી સેવા કીધી, વાણિ કીસી થઈ કહીએ. ભા. ૧૫ તેહને પૂર્વ ભવ જાણીને, ગુરૂ ભાષે ઈમ વાણી, જેમ દુકવર્મ ઉપાયા રાજાને, તે સાંભલિ સુભપ્રાણી. ભા. ૧૬ ઈણહીજ ભરતક્ષેત્ર માહેપુર, શ્રીપુર નામે જાણે, શ્રી નિવાસરાજા તિહાં રાજે, ન્યાયી ઉપમ આણે. ભા. ૧૭ તાતત/પરિ નિજ પ્રજા પાસે, અરીયણ કુલ સંહારે; ઢાલ થઈ નહખ સંપૂર્ણ, એકત્રીસ ઈણિ અધિકારે. ભા. ૧૮ સર્વગાથા, ૭૧૬.
દૂહાનૃપ છતા દાને કરી કામધેનુ સુર, કુંભ સુરતરૂ ચિતામણિ રતન, રે કીર્તિથંભ. ૧ શીલાદિક સગુણ સહિત, જીવહણે નિશિદીસ, નિર્દય આહેડે કરે, એ અવગુણ અવતીસ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org