SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ શ્રીશત્રુતીર્થરાસ. હાલ-માઈલેનું સંપમ ભાર એદેશી. ૩૧. રત્નકાન્તિ પ્રદે આ લેઈ વિમાનના વૃંદ; મહીપાલને નામ સુણીને, હૈયડે થયે આનંદ. ૧ ભાઈ મુને તેડા હિત આણી, મિત્ર ભણું મલવા કાજે; ઉલસે માહરે પ્રાણુ ભાઈ. અંગ નિરોગે આલિંગીને, મિલીયા પ્રેમ અસગે; એક જીવ કાયા બેહુબ પ્રીતિ પરસ્પર રંગે. ભા. ૨ રત્નપ્રભુ રત્નકાન્ત બે ભાઈ, મેલ્યા રાજ કુમાર; નિજ મંત્રી સફલ ઈમ કીધી, તહા વચન કિયે સાર ભા. ૩ ક્રોધ વિરોધ નિવારી મનને, પરમ પ્રીતિ હિત ધારી; એક વૈતાઢય રાજ્યતણા બે, અધિપ થયા નભચારી. ભા. ૪ આકાશમાર્ગથી ઉતર્યા, બે મુનિ તેણિવાર માપવાસ તણે પર્યતઈ આવ્યા લેઇને આહાર ભા. ૫ પ્રતિલાભિ મુનિને મહાભક્ત, સુહુ અન્ન વસ્ત્રવારી; ગત વૃત્તાંત તે આદિથી, પછે કુમાર વિચારી ભા. ૬ મૃદુ વાણિ મુનિવર ગુણ ખાણી, ધર્મ લાભ દેઈ ભાખે; વિપિન અમારા ગુરૂજ્ઞાની છે, આવી પૂછે તે સાખે. ભા. ૭ એહવું કદી મહીપાલ ભણે મુનિ, વદી તેહના પાયા; ગુરૂ ચરણે આવી આઈ, સકલ વૃત્તાન્ત સુણ્યા ભા. ૮ દેવપાલ મહીપાલ રત્નપ્રભ, બીજા પણ બહુ લોક; ગુરૂ સેવા કરવાને આવ્યા, મુકી માયા છેક. ભા. ૯ બેઠા ધ્યાન કરે નિશ્ચલમન, મનમેં આનંદ” ધરતા; મુક્તિ હેતુ કરે સહ કિરીયા, સહુ પ્રાણીસું સમતા. ભા. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy