SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન જિનહર્ષપ્રણીત. તાહ આદેશ લહી કરીરે, દયાવતી અસમાન; મુ. કુમારપરિજલ બિંદુઉરે, નાંખે અમીય સમાન. મુ. તાસ સંગ કુમારને રે, સીતલ થયે શરીર, મુ. પરમ પ્રમોદ લહૈ તદારે, એ એતીરથ ની. મુ. ગ્રીષ્મ છમ સૂકે તરૂરે, પાવસ પલવિત હેઈ, મુ. તિન તિણિ પાણી સેકથીરે, મહીપાલ તનુ જોઈ. મુ. ૧૫ દિવ્ય વૃતિ તસુ દેખિતેરે, હરખે નભયર તામ; મુ. કુમાર દેવપાલ હરખ્યારે, સિન્ય સહિત તિણ ઠાણ. મું. ૧૬ હને મન ઉચ્છવ થયેરે, ભાગે દુઃખ જંજાલ મુ. એ જીનહર્ષ ત્રીસમીરે, મેંદકેરી ઢાલ. મુ. ૧૭ | સર્વ ગાથા. દઉં દૂહી, હવે કુછ કુમારથકી, દૂર થઈ આકાશ; બેલે જય જેન્દ્રકુજ, અમે મુક્યો તુજ પાસ. ૧ સે તુજને સાત ભવ, અમે કહે ઈમ કુષ્ટ, ફંડ નીર આવ્ય હવે, ટલીએ અમારી પુષ્ટ. ૨ મહારોગ એહવું કહી, કલાહલ કરતાહ; તીમ વરણ બીહામણ, કયાંહી ગયા અછતાહ. દેષ તાસ સહુ અતિકમ્યા, પાયે સુખ શરીર; પ્રીત સમય ઉછવ કર્યો, દેવ પાલ નિજ વીર. રત્ન કાન્તિ ખેચર ભણી, તેડા મહીપાલ; મિત્ર હર્ષ ઉપજાઇવા, દેહ નીરોગે દેખાલિ. ૬ * . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy