________________
શ્રીમાન જિનહર્ષપ્રત. મહીપાલ સેના બલવંતી, અરિદલ હાર મનાઈજી; એ જીનહર્ષ થઈ સંપૂર્ણ, ઢાલ અઠાવીસમી ગાઈજી. પૃ. ૧૬ સર્વગાથા. ૬૪૭.
દૂહા, દિશોદિઈ નાસી ગયા, વયરી સૈન્ય સહિત; ફિરિ પાછે જેવે નહિ. સહુ થયા ચલચિત્ત. ૧ ત્યારે યાદવ સૈનિકે, કીધો ય જ્ય રાવ; સુમન શ્રેણિ આકાશથી, સુમન વૃષ્ટિ કૃતભાવ. ૨ તૃણચર ઉપરી નવિ કરે, કેપ ભુજાભૂત જેહ, નર વર્માદિક રાજવી, તૃણ નિજ મુખઈ ધરેહ. ૩ પાએ લગા આઈને, મેટા જે ભૂપાલ; માન મત્સર છેડી કરી, દાસ થયા તત્કાલ. ૪ નિજ કન્યા દેવપાલને, સુર કન્યા સમાન; વનમાલા દીધી તેણે નરવર્મા રાજાન. ૫ મહીપાલ દેવપાલ બે શ્રિય મૂર્તિમન્ત;
વનમાલા લેઈ કરી, નિજ પુર પ્રતઈ ચલંત. ૬ હાલ. નાયક મેહન આવી. એહની દેશી; ર૯ નરવર્માદિક રાજવી, પામી કુમાર આદેશે, નિજ નિજ થાનક સહુ ગયા, ધરતા હર્ષ વિશે રે. નર. ૧ છમ છમ વનને વાયરે, વાજે આયુ ઉપાયે રે; તિમ તિમ રેગ શરીરને, દિન દિન વધતું જાય. ન. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org