________________
શ્રીશત્રુતીર્થરાસ. માલવ સંઘે આવ્યું જેટલે, દેખી તે ગહ ગહયાજી. પૂ. ૪ રેરે રંક રતન લેઈને, કિહાં જાયસિ મતિ હણારે; અમ દેખતાં તું લેજાતે અમે સઘલા ખીણરે. પૂ. ૫ નિજ માનાધિક કર્મ કરે જે, અતિ લેબી જે થાય; કુલ પામે તેહને તે પરગટ, કઢી તુક કન્યાઈ. પૂ. ૬ એહ મહા કેધ કરીને, દુસ્સહ વચન પ્રકાશેજી; સૂર્યમલ કુમાર તેવીટ, સેના આવી પાસે છે. પૂ. ૭ રેગ પીડા મનમાંહિ ન ગિ, વયરી વચન સુણીને જી. મહીપાલ શત્રુકાલ સરીખો, કાઠું કદ ખણીનઈજી. પૂ. ૮ કર કરવાલ ગ્રહીને ઉઠ, જાણિ સાલે સિહેજી; જુદ્ધ કરવા માંડયે માહે માંહિ, ન આણે મનમાં બિહેછ. પૂ. ૯ આમહે સાહી સેના આવી, છુટે નાલ અપાર; ઘાવ પડે બરછી ભાલાના, તરવારે તરવારેજી પૂ. ૧૦ બચતર ફેડી માહિ પઈએ, અણુયાલા જે તીરેછે. સાસ કાઢી લે અરિ સુહડાના, લડે પડે બેન વીરે. પૂ. ૧૧ રિપુ સેન્ચે મહિપાલતણે દલ, કોપી હણવા કાજજી; લલ કલેલ ચપલ ઉછલીયા, સમુદ્રતણી પરિગાજે છ. પૂ. ૧૨ રત્ન પ્રભ દેવપાલ મહીપાલ, બીજા પિણિ નૃ૫ વંદેજી, અરીયણ નાલ સકર સં છું કે, જીમ શિશુપાલ મુકુંદેજી. પૂ. ૧૩ બાણધારા વરસે જલધર, જીમ સીંચે શાણિત ધરણજી; જસ અંકુરા પસર્યા દહ દિશે, સૂરાં કરણી જી. પૂ. ૧૪ વયરીસેન મથી દધિનીપ, જસ માખણ સંગ્રહ્યાજી; રણની ભુમિ સુભટ મતવાલે, મંથાનક તે લહિયોછે. પૃ. ૧૫
૧-સુભટના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org