SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ શ્રીમાન જિનહર્ષપ્રણીત. મકરિ નૃપ સૂત કહે, તેહને હિત આણિ ચિ. ૨૦ સંગમ કરસું તમત, કર્મ છમ દેહ દેહી; ઢાલ થઈ સતાવીસમી, જીન હર્ષ સ્નેહી; ચિ. ૨૧ સર્વ ગાથા, દ૨૬, દુહા, કુમારે જેહ વચન કહ્યાં, કીધા અંગીકારક ઉછુક બાંધવ દેખવા, રત્ન પ્રભ તિણિવાર. કેટલા એક દિન તિહાં રહ્યા, કરતે રંગ વિદ; કુમાર સું સુખ ભેગવે, ધરતે ચિત વિદ. પૂર્વ કર્મ પરિપાકથી, અગે પીડા તાપ; ફેકટ સંકુલ તિહાં થયે, વધી વેદના વ્યાપ. કાયા તાપ બુઝાવવા દાવ કરે અનેક બમણું વાધે વેદના, સુખ ન લહે ક્ષણ એક, ઔષધ અમૃત સારીખા, કરે નિવારણ રેગ; તિમ તિમ કેપ ઘણે વધે, દુર્જન સામ સગ. ઢાલ. ાિમા છત્રીસી, એ દેશી. ૨૮. પૂછી નૃપને વ્યાધઈ પિડિત, મહીપાલ કુમારેજી; તાત તણી પરિ દુઃખ ધરતે, સીખ દીયે તિણુવાજી. પૂ. ૧ તિહાંથી નિજ સેના સું ચાલ્ય, વિદ્યાધર પરિવારજી; આપ ચરણ ભેટણ ઉતકંઠા, ધરતે હૃદય મઝારો. પૃ. ૨ ગુણ સુંદર પામી અનુ સાશન, માય તણી હિત વાણીજી; તાત તણે ચરણ લાગીને, વલી પ્રિઉસું હિત આણી. પૃ. ૩ હિ આગલિથી તે સહુરાજન, મારગ રેકી રહીયાજી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy