SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુ'જયતીથરાસ તંત્ર વય વર ઇવે, રત્ન પ્રભુ આયા; મહીપાલ ગયા તેને, આવાસિક માઘારે. ચિ. આદર દેઇ પૂજ્યે, રત્ન કાંતિના તેને; પેાતે વાત કહી સહૂ, સ્નેહ ભાઇસુ જેને. ચિ. સ્નેહાનુવિદ્ધ જાણી કરી, ભાઇ પ્રિતિ વધારણ; મહિપાલ રત્ન પ્રભ ણી, કહે ક્રોધ નિવારણ, ચિ. લહી એ પૂર્વ પૂન્ય કરી દર્શન નિજ ભાઇ; ભાઈ ખીજી માહુડી, દુઃખ માંહિ સખાઇ. ચિ. ધન સપત્તિ નારી ઘણી, જિહાં તિહાં પામીજે; ’માતા કુખી વિના સહી, ભાઇ કહાં ન લહીજે. ચિ. લક્ષ્મી લવ કાળે કરે, જે દ્વેષ સહેાદર; રવાન સરીખા તે કહ્યા, ભાગ્ય વર્જિત તે નર. ચિ. રાજ્યતણે કાજે ણે ભાગ્ય હીણ ભાઈને; તે પાતાના પગભણી, છેદે સાહી તેહુને. ચિ. વચ્ચે જે નર ભ્રાતૃને; ગ્રાસ લવને કાજે; અલભ્ગ પિણિ તેહને હસે, અમ અપરે ખાજે. ચિ. કુમરતણી અમૃતિગરા, શ્રવણે તિક્ષ્ણ ઘૂંટી; રત્ન પ્રભુ નયણાથકી, અશ્રુધારા છુટી. ચિ. નિઃસ્વાસ મેહુલે સુખથકી, છાતી દુઃખ ભરાણી; મહીપાલ પાસે જઇ. કહે: ગદ ગદ વાણી. ચિ. લઘુવય ઉદ્ધૃત એહ હુતા, મેં તે રીસ ચાડયા; કાધ કરી કયાંહી ગયા, રાજ્ય ઘર પુંછાયા. ચિ. દુઃખ સહેાદરને ઘણા, કરતા તે જાણી ખેદ; ૧-સહાદર બન્યુ. Jain Education International For Private & Personal Use Only ૬૩ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫. ૧૬ ૧૭ ૧૮ ૧૯ www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy