________________
દિર
શ્રીમાન જિનહર્ષપ્રણીત. કેપ હિયામાં ઢાંકીયે, સહુ સરલા થયા ભૂપ; કરે વિવાહહિત પ્રીતસું, કન્યા એહ સ્વરૂપ. પાણિગ્રહ કુમારી તણો, કલ્યાણ સુંદર કીધ; કરમેશચન અવસર નૃપતિ, ગજ અધાદિક દીધ. કરે વિચાર સહ મિલી. સોરઠીને એ રાય;
અલપ સૈન્ય મારગ ગ્રહી, રહિશ્ય એહ ઉપાય. ૬ ઢાલ, જીરે રે સ્વામી સમોસા એ દેશી ૨૭. ચિંતવિ કરવો નહિ, ઈહાં કોઈ વિચારે, સૂરિજ બિ બ ઉગેBકે, રહે કેમ અંધારરે. ચિ. ૧ ઈમ આલચી રાજવી, ગઢ મછર રાખી રે; બાહિર સંહાલી ગિરા, સૂરજમણિ સાખી. બે મહીપાલ આગલિ, દેવપાલ કુમાર, પ્રેમે પરસ્પર વારતા, કહિં નિ સુણિ વિચારે. ચિ. દેહ માત્ર આવી રહ્યા, તુજ વિરહ વિગેરે માતા પિતા દુખીયા ઘણું. પિયા જેમ રગેરે. ચિ. સ્વયંવરા ઉછવ તણી, હુતી હંસ ન કરે; ઇણ મિસિ તુજને જેઠવા, આ હું ભાઈરે. ચિ. ચરિત જેહને અનુભવ્યા, મુજને તે કહીરે; કિહાં કિહાં ગયે કિહા રહ્ય કિમ આ ઈહિરે. ચિ.
છત વાણું સુણી, પ્રીતિ પિયુષે પૂરી રે; કહે મહીપાલ નેહસું, નિજ વાત સન્રી ચિ. આશ્ચર્યકારી ભ્રાતના સુણિ ચરિત્ત રસાલા; પ્રીતિ અધિક મન ઉલસી, હર દેવપાલે. ચિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org