________________
શ્રી શત્રુંજયતીર્થરાસ. પૂર્વે વચન દહત્યારે લે, હતા જે મહીપાલક સ. ભેલા થઈ નરવર મને રેલે, ભેલા થઈ ભૂપાલ. સ. તે. ૧૩ ફલ શ્રેણિ લાધી ઈરેલે, ચિત્ર નહિં હાં કે ઈરેક સ. ઇંદ્રિજાલિક વિદ્યા ભણીરેલે, કિમપિ અસાધ્ય ન હેઈરે.
સ. તે. ૧૪ ઘરથી બાપે કાઢીયેરેલે, દેખી લક્ષણ હીણરે; સ. ચમત્કાર પામ્ય કિહારેલ, સ્ય બલ કિર્યો
પ્રવીણરે. સ. તા. ૧૫ નીચ ગામિની કામિની, સહજે થાઈ તેહરે, સ. મૂરખપણે એહને વરેલે, તે વર થયે
એહરે. સ. તે. ૧૬ ઉદિર લાધી ચાસરેલે, તે શું થયે સરાપર, એજીનહરખ છવીસમીરે, સહ નૃપ થયા
વસિતાપરે. સ. તે. ૧૭ સર્વ ગાથા, ૫૯.
દુહા એ અસમંજસ એહવે, સહિ ન સકુ ધણ દેહ દ્રારિદ્રી ગૃહ રત્ન જેમ, હરત્યે એહથી એહ. નર વર્મા સાંભલી ઇયું, સહુ નરપતિના બેલ; કાંઈક આલેરી કહે, વાણી ગંભીર અમલ. યિત કાલ પર તમે, કલ્યાણ સુંદર રાય; માહરે મિત અભિષ્ટ છે, ઈહાં કરિ ન ઉપાય. ૩ આશ્ચર્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org