SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦. શ્રીમાન જિનપ્રિણીત. સ્નિગ્ધ ગંભીર વાણી કરી લે, ભાવચન વિલાસ. સ. તે. શકિત ગુણે વિનયે કરી લે, હું જાણુ મહા ભાગરે; સ. જાત્યાદિક કુલતાહરે લે, જેને જગ ભાગરે, સતે. બાહ્ય સુ રંગ રાતે હુવેરે લે, એ સઘળે હિ લેકરે સ. અંતર ગુણ જાણે નહિં લે, અજ્ઞાની મતિ કરે. સ. તે. ૪ છે વિદ્યાધર દેવતારે લે, અથવા નરલખ કે ઈરે; સ. નાગકુમાર અથવા હુવેરેલે, રૂપ પ્રગટ કરિ ઈ. સ. તે. વચન સુણ રાજાતરે લે, રાય કુમાર મહીપાલરે; સ. કુત્સિત વષકંચુક પરેરે લે, દરિકીયે તત્કાલરે. સ. તે. ૬ અબ્રરહિત રવિની પરેલે, નિર્ધમ પાવક જેમ સ. ત્યકત ૫ક મણિની પરેરેલે, ગતલંછન શશિ તેમ. સ.. ૭ માક્તિક સુક્તિથી નીસરેરેલે, હાટક મેલ રહિતર. સ. તિમ મહિપાલ દરે તજ્યારે, વૈકિય રૂપ તુરત સ. તે. ૮ જ્યરવ સગલે થયેલ. દીપેતેજ અપાર સ. સુમન શ્રેણિ આકાશથી લે, સીસપડિ તિણવાર. સ. તે. - દેવપાલ મહીપાલનેરે લે, એવી અવસ્થા દેખરે; સ. સસંક્રમ ઉઠી કરીલે, મિલીયે પ્રેમ વિશેષરે. સ. તે. ૧ કેતુક ઉફુલ્લ લેનેરેલે, તેહને સહુ પરિવાર, સ. ધરણ પેઠે સહુ લેટતારેલે, આપ કરે જુહાર. સ. તે. ૧૧ વાછત્ર વાગ્યા હર્ષનારે લે, નાચે લેક ખુસાલરે; સ. ધવલ મંગલ ગાયે ગેરડી. પુર માંહે થયે ખ્યાલશે. સ. તે. ૧૨ ૧-વાદળ ૨-ધુમાડા વિનાને અગ્નિ લાખેણો નરસુલક્ષણ યુક્ત પુરૂષ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org ww
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy