SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ શ્રી શત્રુંજન્યતીર્થરાસ. નરવર્માદિક ભૂપતિ, રિદય કષાપ પ્રભાસીજી: છે. ૧૩. સરવર વરણ પુષ્પમાલિકા, ભરમ કરે ગુજરેજી; ઘાતી કઠે તેહને, ધરતી હર્ષ અપારેજી. ખે. ૧૪ સૂર્ય છિપાયે નવિ રહે નયણુ જણાયે હજી; ઢાલ થઈ પચવીસમી. વાયે જીનહરખ નેહરુ. ૧૫. સર્વ ગાથા, ૫.૭. દુહા. કલ્યાણસુંદર નૃપ દેખિને, આવ્યો તેને પાસ; વક અંગે કુંવર સુણો, ઉપન્ય વિમય વાસ. ૧ એહવે એને પટ્ટપણે, ચરિત અને પમ યન્નચિત્ની; તેજ જગત ઉદ્યાત કર, ભમ છ જીમ રત્ન. ૨ ગુણે કરીને જાણીએ, વિશ્વ વંદ્ય છે વંશ અબ્રાંતર સુરિજ , છાના ન રહે અંશ. ૩ પ્રતિજ્ઞા પૂરી થઈ, એહને ભાગ્ય પ્રમાણ; કુલ કન્યા આચાર એ, વર એ વરે સુજાણ. ૪ કુલ શીલાદિક શોભતા. એ સઘલા નરરાજ; કન્યા દેતા એહને, મુજને થાસે લાજ. ૫ દાલ કે લેપર બત ધુંધ લોરેલે એહની, દેશી. ૨૬, તે હું પૂછું એને લે, કુલ શીલાદિક જાતિ, નેહી જિમ મન ખેદ મિટે સહરે લે. વાધે જગમાં ખ્યાતિરે. સ. તા. ૧ રાજા એહવુંચિહવું ચિંતવીર લે, આવીને પાસે સ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy