SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮. શ્રીમાન જિનહર્ષપ્રણીત. ભરમ ગમા આપણે, ન સર્યો કેઈ કાજી. એ. ૨ મુખ નીચે ઘાતી રહ્યા, ચિંતાકુલ ભુપાલેજી; ઉઠે ભુજ આફાલતો સિંહપરે મહીપાલજી. ૩ ઉચી બાંહ કરી કહે, સાંભલો ભુપાલજી, મતવાલા વિણ વાવલા, વિદ્યા સંપતિ સાલે છે. ખે. ૪ દક્ષ તુહે સહુ વાતમે, અરિદલ ભંજણ કાલોજી. કુલ લઈ ન શક્યા તુમે, હસ્ત પ્રાપ્ય સુકુમાલોજી. ખે. ૫ જાણીને બલ આપણો, કેમ આવ્યા બહાં રાજી; અવિમા કારિજ કરે, લાજ ભણી તે ધાજી. એ. ૬ સંગતિ હવઈ તમને અજી; પ્રકટ કરે ઈણ ઠામજી; હા શકિત ન ફરકે તો કિમ રહિએ મામોજી. એ. ૭ આવ્યા આડંબર કરી, ધરતા મનિ અહંકાર; કન્યા જે નવિ પરણુ, લહિસો અજસ અપારજી. એ. ૮ નહિ તે હે તુમ દેખત, પારસી નર એહજી; ગુણ સુંદર ફલ લુબિકા, ગ્રહિસ્યું હું ગુણગહોજી. ૯ એહવું વચન સુણી કરી, લણિ સતેજી; લેક ઉચે જોઈ રહ્યા, કિમ લે નર એહજી. એ. ૧૦ સમી વિદ્યા ખેચરી મુમર લીલા પંજાજી; ફલશ્રેણિ હાથે ગ્રહી, દીધી તાલ સહાજી. ખે. ૧૧ જયજય શબ્દ કહે વલી, નારી કેરાં વૃદજી; રાજવીના તિણ ખિસે, વદનાબુજ થયાં મદજી. એ. ૧૨ તાલી માંહોમાંહે દેઈ, સુંદરી જન કહે [ક] હાંસીજી ૧-શકત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy