SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુજ્યતીર્થરાસ. ૫૭ હાલ ચોવીસ કરી જીન હરખે, સુણતાં જન મન મેહેરે. જ્ઞા. ૨ સર્વ ગાથા, ૫૫૫. દુહા, કુમરી બસી પાલખી, સખીતણે પરિવાર, આવી સ્વયંવર મંડપ, ઘુરે નીસાણ અપાર. ૧ તિણ અવસરિ સહુ રાજવી, ચકિત થયા તત્કાલ; વાદળમાંહિ વીજલી, જાણે ચમકી વરષાકાલ. ૨ વિદ્યાધર નૃપ કુમર બહુ, આવ્યા મહા બલવંત; ધરતા દુદ્ધર ગર્વ મન, સભા રૂપ અનંત. ૩ બેચર ભૂચર રાજવી, જેને કુમરી રૂપ, જે વરશે એ સુંદરિ, તે વખતા વર ભૂપ. ૪ અગ્નિ કુંડ પાસે જઈ પાવક તરૂ ફલ સાખ; લાવે તે કુમરી વરે, રાય કહે એમ ભાખ. ૫ એને સુ છે દેહિલે, એ વાતની વાત; ઉઠયા કુમર ઉતાવલા, નિજ મૂછે વલ ઘાતિ. ૬ અગ્નિ કુંડ પાસે જઈ ન સકે ભૂપતિ કેઈ; તે તે પાવક વૃક્ષનું, ફલ ગ્રહિ કિમ હેઈ, ૭ ઢાલ. પાસે બદુલ દસમી દિને જગદાધારે. એ દેશી. ૨૫. ખેચર પણિ લેઈનવિ સકયા, કીધા ઘણું ઉપાયજી; જીમ મિથ્યાત્વી બહુ કલેશૈ, પણ શિવ લહી ન જાયે. ૧ ખેદ ખિન્ન થયા બહુ રાજવી ન રહિઈહતે લાજે; ૧-એશી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy